________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૫૩
નિઃ '-સપૂર્ણ થયાં છે સર્વ પ્રયોજનો (કાર્યો) જેનાં એવા, “ગુદા —તત્ત્વના જાણુ, “મુ —પૂર્વે બાંધેલા કર્મરૂપ બંધનોથી છૂટા થએલા, “નીકઃ ”-બંધાતાં કર્મોથી રહિત અર્થાત્ વર્તમાનમાં જેઓને કર્મોને ન બંધ થતું નથી, નિઃ '-પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, સુવર્ણ વગેરે સકળ સંબધેથી મુક્ત, “માનમૂરખ:-ગર્વનો ચૂરે કરનારા (ઘાતક), “ગુપરત્નસાર:–અનંત ગુણરૂપી રત્નના સમુદ્ર, મનાઃ –એમાં “મ” અલાક્ષણિક (પ્રાકૃત ભાષાની શૈલીથી મૂકવામાં આવ્યો ) હોવાથી ‘સત્તઃ'-અનન્ત જ્ઞાનસ્વરૂપ હોવાથી ભગવાન પણ અનંત છે, “પ્રમેય ’–સામાન્ય જનથી ન ઓળખી શકાય તેવા (સ્વરૂપવાળા), “મહતિ મધર વર્તમાન'–(મહતિ! સંબંધનનું એકવચન છે માટે) મેક્ષપ્રાપ્તિ માટે કરી છે મોટી મતિ જેઓએ એવા હે વદ્ધમાન ! એમ પ્રસંગાનુરૂપ અર્થ જાણો, (અર્થાત્ મહામતિવાળા) અને મહાવીર ! એટલે કર્મોનો નાશ કરવામાં ‘મહાત્ વીર” (સમર્થ) એવા હે વર્ધમાન ! અથવા બીજી રીતે “મદ મહાવીર' ને રૂઢિવશાત્ “અતિ મહાન વીર !” એવો અર્થ કરી, વદ્ધમાનનું વિશેષણ કરવું અર્થાત્
અતિ મહાત્ વીર’ એવા હે વર્ધમાન પ્રભુ! “નમોડસ્તુ તે” તમને નમસ્કાર થાઓ ! ક્યા હેતુથી નમસ્કાર કરે છે, તે કહે છે, “રામિણ’–અહીં છઠ્ઠી વિભક્તિનો વ્યત્યય કરીને પહેલી વિભક્તિ કરવાથી, આપ મારા સ્વામી પ્રભુ છે, ‘ત્તિ '=(તિવા)-એથી કરીને (એ હેતુથી આપને