________________
૧૪૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
અધિકારને જણાવનારાં દશ શાસ્ત્રો તે દશ દશાઓ. અહી દરેકનુ નામ સ્ત્રીલિંગે મહુવચનાન્ત છે, તેનું કારણ તે શાસ્ત્રો તેવા નામે આગમમાં જણાવેલાં છે. તે આ પ્રમાણે—
कम्मविवगाण दसा, उवास गंतगडणुत्तरदसा य । पण्हावागरणदसा, दसासुअक्खंधदसा य ॥ १ ॥ बंधाइ दसा चउरो, सेसा वक्खाणिआ न चुन्नीए । महव्वयकसायचउजुअ - तवेहिं दसहा समणधम्मो ||२||
·
વ્યાખ્યા—૧. કવિપાકદશા, ૨. ઉપાસકદશા, ૩. અતકૃતદશા, ૪. અણુત્તરાપપાતિકદશા, પ. પ્રશ્નવ્યાકરણદશા, ૬. દશાશ્રુતસ્કંધદશા, ૭. અધદશા, ૮. દ્વિવૃદ્ધિદશા, ૯. દીર્ઘદશા, ૧૦. સ ક્ષેપકદશા-એમ દશ દશાસૂત્રેા જાણવાં. તેમાં છેલ્લી ચાર દશા વતમાન કાળે અપ્રસિદ્ધ હોવાથી ચૂર્ણિમાં કહી નથી. તથા પાંચ મહાવ્રતાનુ' પાલન, ચાર કષાયના ત્યાગ અને ખાર પ્રકારને તપ એ દૃશ પ્રકારે શ્રમણધમ સમજવા. ‘૩૫૦ ’ વગેરેને અપૂર્ણાં પ્રમાણે, (૨૧)
*
• આશાતનાં ૨ સf '–સામાન્ય રીતે સર્વ કાઈ આશાતનાઓને, અથવા ત્રિશુળ પાવા ’–અગિઆરના
* ક્ષમા, મૃદુતા, આવ, નિલેભિતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય-યતિધર્મના એ પણુ શ પ્રકારા કહ્યા છે. ખીન્ન આચાર્યાં ક્ષમા, નિર્લોભતા, માર્દવ, આવ, લાધવ, તપ, સંયમ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્યું —એમ પણ દશ પ્રકારો કહે છે.