________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૪૫ “તા-સમાધિસ્થાનાનિ ફા જૈવ શ શ્રમધર્મ ” દશ પ્રકારનું સત્ય, દશ સમાધિસ્થાનો, દશ દશાઓ અને દેશવિધ શ્રમણધર્મ-એ દરેકને “sus' પ્રાપ્ત થયેલે વગેરે. બાકીને અથે પૂર્વ પ્રમાણે. તે દરેકનું વર્ણન નીચે પ્રમાણે છે : દશ પ્રકારનું સત્ય આ પ્રમાણે. કહ્યું છે–“નવયમરવાनामे रूवे पडुच्च सच्चे य । ववहारभावजोगे, दसमे ओवમજે જ !” અર્થાત્ ભિન્ન ભિન્ન દેશની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્ન ભિન્ન નામે જેમ કે કોંકણાદિ દેશમાં પાણીને પય, પય, નીર, ઉદક વગેરે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે તે, તે તે દેશની અપેક્ષાએ સત્ય છે, માટે તે ૧. જનપદ સત્ય. “કુમુદ, કુવલય, કમળ, અરવિન્દ વગેરે બધાંય કાદવમાં ઉત્પન્ન થનારાં હોવાથી પંકજ છે, છતાં આબાલ-ગેપાલ અરવિન્દને જ પંકજ માને છે, માટે અરવિન્દ એટલે સ્થળવિકાસી કમળને “પંકજ” કહેવું તે સર્વસંમત હોવાથી ૨. સંમત-સત્ય જાણવું. બીજાં ચંદ્રવિકાસી કમળ એટલે કુમુદ, નીલકમળ એટલે કુવલય, સૂર્યવિકાસી કમળ, તેમાં “પંકજ” શબ્દને વ્યવહાર અસંમત હોવાથી તેને “પંકજ ” કહેવું તે અસત્ય જાણવું. કઈ પાષાણદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે તે ૩. સ્થાપનાસત્ય; જેમ કે પ્રભુ મહાવીરની મૂર્તિને “મહાવીર” કહેવા તે. સત્ય કેઈનું નામ પાડ્યું હોય તેને તે કહે તે ૪. નામ-સત્ય; જેમ કે કોઈ કુલને વધારનાર ન હોવા
૧૦.