________________
શ્રી પાક્ષિકસૂત્ર ·
પુરુષા, ૪. અલિકા, ૫. ગાર્હસ્થી અને ૬. ઉપશમિતાધિકરાદીરણી–એમ છ જાણવી; તેમાં અસૂયાથી–અવજ્ઞાથી ( અનાદરપૂર્ણાંક હું ગણુ, હું વાચક, હું જ્યેષ્ઠા, વગેરે) ખોલવુ તે ૧. હીલીતા; નિન્દાપૂર્ણાંક (બીજાના અચાગ્ય વર્તનને પ્રગટ કરવાપૂર્ણાંક) ખેલવુ તે ૨. ખિ'સિતા; (હે દુષ્ટ ! વગેરે) ગાલી દેવાપૂર્વક કઠાર વચન ખેલવુ તે ૩. પ્રુષા; ( ‘દિવસે કેમ ઊંઘા છે’ વગેરે શિખામણ આપતા શુર્વાકિને ‘ નથી ઊંઘતા ’ વગેરે) અસત્ય જણાવવું તે ૪. અલિકા; ગૃહસ્થની જેમ ( પિતા, પુત્ર, કાકા, ભાણેજ વગેરે સગાઈવાચક) ખોલવુ તે ૫. ગાર્હ સ્થી; અને શાન્ત થયેલા કલહ વગેરે પુનઃ શરૂ થાય તેવુ' ઓલવુ' તે ૬. ઉપમિતકલહપ્રવતની. એ દરેકને ‘f’ ત્યાગ કરતા વગેરે પૂર્વની જેમ (૧૨). ‘વવિધ અભ્યન્તર વાદ્યમ્ અપિ ચ ષષષ્ટ તોમ૦ ’–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયાત્સગ અને શુભ ધ્યાન-એ છ પ્રકારનુ અભ્યંતર તપક, અને અનશન, ઉનાદરકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયફ્લેશ અને સલીનતા-એ છ પ્રકારનું ખાદ્ઘ તપકમ, તેને ‘૩૫૦ ’–પ્રાપ્ત થયેલા વગેરે પૂર્વ કહ્યા પ્રમાણે (૧૩). પરલેાકભય વગેરે પૂર્વે ( પગામસિજ્જાના અમાં) કહી ગયા તે સાત ભયસ્થાનાને (ભયમાહનીય કર્માંના ઉદયથી જન્ય આત્માના ભયરૂપ પરિણામનાં કારણાને) તથા ‘સપ્તત્રિયં ચૈવ જ્ઞાનવિમલૢમ્ ’–અહી’‘ જ્ઞાન અને ‘વિભંગ' એ પદો પૂર્વાપર
સપ્ત ૬ મયસ્થાન નિ ’–હલેાકભય,
૧૩૫