________________
૧૩૪
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રે-સાથે હવાથી ચાર પ્રશસ્ત શય્યાઓને, ચાર પ્રકારના સંવરને અને ચાર સમાધિને “૩૦ –સ્વીકાર (પ્રાપ્ત થયેલે) હું પાંચ મહાવતનું રક્ષણ કરું છું વગેરે પૂર્વની જેમ અર્થ કર.(૯)
મિથુન-મને ભિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પચે (કામ એટલે વિકારને ગુણ કરનારા હોવાથી) કામગુણોને, તથા ઉવ ૪ મારHવાનમહાવવાન-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ, એ પાંચ કર્મોનું ગ્રહણ કરે માટે આને અર્થાત્ કમ આવવાનાં (બંધનાં) કારૂપ આવે એ (આત્માને દારુણ દુઃખોનાં કારણો હોવાથી) “મહાદ” છે, તેને “ –વગેરે પૂર્વ પ્રમાણે. (૧૦) તથા “ffવિચરંવાળ”-(નિવૃત્તિ અને ઉપકરણરૂપ બે દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ તથા ઉપગરૂપ બે ભાવેન્દ્રિય એમ ચાર પ્રકારની) સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયના (ઈષ્ટ વિષમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ નહિ કરવા રૂ૫) સંવરને, તબૈર [વિશ્વમેઘ ” -તથા એ જ રીતે પાંચ પ્રકારના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મસ્થારૂપ) સ્વાધ્યાયને, “૩૦ ”-પ્રાપ્ત થયેલ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું વગેરે (૧૧).
“ નિવાંચવર્ષ –પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવના વધને (વિનાશને) તથા “વિધા (f) ૨ મા સરતાઃ–છ પ્રકારની અપ્રશસ્ત (કર્મબંધ થાય તેવી) ભાષાઓને; તે આ પ્રમાણે ૧. હીલિતા, ૨. ખિંસિતા, ૩.