________________
શ્રી પાક્ષિસૂત્ર
૧૨૯ -પાંચમી-છઠ્ઠી ગાથમાં અનુક્રમે “મૈથુનથી, પરિગ્રહથી અને રાત્રિભેજનથી વિરામ પામેલે” એ અર્થ તે તે વ્રતને અનુસારે સમજી લે.
વળી પણ તેના રક્ષણને ઉપાય કહે છે કે –
આવિદત્તમિ.' ઈત્યાદિ. “ત્રિય –અહીં આલય શબ્દ સૂચક હોવાથી “આલયવત્તી” અર્થાત “સ્ત્રી, પશુ, પંડક વગેરેથી રહિત” ઈત્યાદિ સકળ દેષ વિનાનાં સ્થાનમાં રહેલો હું, તથા “વિહાર:–આગમોક્ત નવકલ્પી વિહારથી વિચરતે હું, “સમિત —ઈસમિતિ આદિ પાંચ સમિતિનું પાલન કરતો “સમિત” એવો હું, તથા “પુ: – “પરિષહ સહવા, ગુરુકુળવાસ સેવ ” વગેરે સાધુના ગુણોથી યુક્ત એ હું, “ગુcતઃ '—ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી ગુપ્ત એવો હું, “સ્થિતઃ કમળ’–ક્ષમા, મૃદુતા આદિ દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર-નિશ્ચળ એવો હું, “પ્રથમ વ્રતમનાક્ષામિ, વિતરિમ રાખignતાત' એનો અર્થ ઉપર જણાવેલી ગાથાઓના અર્થ પ્રમાણે (અર્થાત્ પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું પહેલા મહાવ્રતનું સર્વ દેથી રક્ષણ કરું છું (એમ) કરો. (૧)
આ ગાથા પ્રમાણે જ બીજથી છઠ્ઠો ગાથા સુધીને અર્થ પણ કર. માત્ર “બીજીમાં મૃષાવાદથી, ત્રીજીમાં અદત્તાદાનથી, ચોથીમાં મિથુનથી, પાંચમીમાં પરિગ્રહથી