________________
૧૨૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સા
ઉદય અસ્ત થવારૂપ સૂર્યક્ષેત્રમાં, અર્થાત સૂર્ય જ્યાં ઊગે અને આથમે તે આકાશ ક્ષેત્રમાં ‘શકિત’ એટલે સૂર્યના ઉદય થયા કે નહિ ? અથવા અસ્ત થયા કે નહિ ?–એવી શંકા હેાવા છતાં આહાર લેવા, તે રાત્રિભાજન વિરમણુ વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલા છે, એમ માનીને તેને ત્યજે. (૬) .
એમ છ વ્રતાના અતિચારો કહ્યા. હવે તેની રક્ષાના ઉપાય કહે છે—
,
‘ ફત્તળનાળત્તેિ ' ઇત્યાદિ ‘તીનજ્ઞાનચરિત્રાળ્યવિાષ્ય '—દ્રન, જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના ( અવિરાધિત ). ‘ સ્થિતઃ શ્રમળધમઁ '-સાધુધ માં સ્થિર (નિશ્ચલ) થયેલા હુ, ‘ પ્રથમં વ્રતમ્ અનુરક્ષામિ ’-પહેલા વ્રતનું (કોઈ દોષ ન લાગે તેમ) રક્ષણ કરુ છું (પાલન કરું છું). કેવા હું ? ‘વિચામાં ' એ પદને મહુવચનને બદલે એકવચનાન્ત કરવાથી ‘વિતોઽસ્મિ પ્રાળતિાતાત ’– સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામેલા (મુક્ત) એવા હું', અર્થાત્ દન, જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરતા, શ્રમણધમાં નિશ્ચળ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલા હું પહેલા મહાવ્રતનુ" કાઈ પણ દોષ ન લાગે તેમ રક્ષણ-પાલન કરું છું. (૧)
એ પ્રમાણે બાકીની પાંચ ગાથાને અ પણ સમજી લેવા, માત્ર બીજી ગાથામાં મૃષાવાદથી વિરામ પામેલા’, ત્રીજીમાં ‘ અદત્તાદાનથી વિરામ પામેલેા ’, ચાથી
'