________________
શ્રી પાક્ષિસૂત્ર
( ૧૧૯ આ મૃષાવાદ દ્રવ્યાદિ વિષયેની અપેક્ષાએ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-૧. દ્રવ્યથી, ર ક્ષેત્રથી ૩. કાળથી અને ૪. ભાવથી. તેમાં ૧. દ્રવ્યથી-જીવ અજીવ આદિ સર્વ દ્રવ્યમાં અને તેના તે તે ધર્મ, અધર્મ આદિ ભાવે વગેરે સર્વ વિષયોમાં વિપરીત બોલવાથી ૨. ક્ષેત્રથી-ચૌદરાજ પ્રમાણ લેકમાં અને તેની બહાર અલકમાં, અર્થાત્ લેક-અલકને અંગે મૃષા બેલવાથી. ૩. કાળથી (કાળ સંબંધી અથવા રાત્રે કે દિવસે) અને ૪. ભાવથી-(ક્ષાયિકાદિ ભાવોને અંગે અથવા રાગ કે દ્વેષથી) પછીને અર્થ પહેલા વ્રત પ્રમાણે
“એ મૃષાવાદ હું બોલ્યા, અથવા બીજા પાસે બેલાજો કે બેલનારા બીજાઓને મેં સારા માન્યા” વગેરે પહેલા વ્રતમાં કહ્યો તે પ્રમાણે-યાવત્ સંપૂર્ણ આલાપકનો અર્થ સમજી લેવો, જ્યાં પ્રાણાતિપાત શબ્દ છે, ત્યાં મૃષાવાદ સમજી તે પ્રમાણે અંર્થ સમજ. (૨) ' હવે ત્રીજા વ્રતનું વર્ણન કરવા માટે કહે છે કે
સહારે તને મત ! મદદ ઈત્યાદિ-હવે એ . પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેએ માલિકે આપ્યા વિનાનું કાંઈ પણ લેવાને નિષેધ (વિરામ) કહે છે, હે ભગવંત! એવું માલિકે આપ્યાં વિનાનું લેવાને હું સર્વથા ત્યાગ કરું છું. તે આ પ્રમાણે–ગામમાં, નગરમાં કે અરણ્યમાં કઈ પણ સ્થળે, ડું કે ઘણું,