________________
-
ન્યાય ભૂમિક
જોવા જેવું છે ચારેય જ્ઞાનમાં (“સબમેં હમારા લગતા હૈ’: કરીને) ઘટ તે વિષય છે જ. માટે ચારેય જ્ઞાનની વિષયતા ઘટમાં છે.
ધરે'
घट-ज्ञानीय
-पृथ्वी ज्ञानीय व - - રે મને યાવત પ્ર માણે ઇટિંજી ના ય .... . . . . M-c-dવના વિશ્વવ'
uોઈક તી -દરબૈષ મુળે ળિયા નમાવે :
A
પ્રશ્નઃ- ઘટ તે એક જ છે, તો ઘટના, વૃદગી વગેરે જુદા જુદા જ્ઞાન અને જુદા જુદા ઉલ્લેખ કેમ થાય છે?
ઉ૦-ઘટમાં ઘટત્વ–પૃથ્વીત્વ વગેરે અનેક ધર્મો છે એટલે. નિયમ છે કે “જ્ઞાન કરવામાં જે જે ધર્મને આગળ કરાય (મનમાં લવાય) તેને તેને અનુરૂપ આકાર વાળું જ્ઞાન થાય, અને ઉલ્લેખ થાય. દા.ત. ઘટત્વ ધર્મને મનમાં લાવીએ ત્યારે એ જ ઘટને લઈને “ઘટઃ એવું જ્ઞાન થાય, અને તેને “ઘટ” એ ઉલ્લેખ થાય. એમ પૃથ્વીત્વ ધમને આગળ કરીએ ત્યારે એ જ ઘટને લઈને પૃથ્વી” એવું જ્ઞાન થાય, અને “પૃથ્વી એવો ઉલ્લેખ થાય.
બીજો દાખલ –માને કે સામે કોઈ મનુષ્ય છે. હવે, એનામાં રહેલ મનુષ્યત્વ ધર્મને મનમાં લાવીએ તો આ મનુષ્ય છે'(ચે મનુષ્ય) એવું જ્ઞાન પણ થાય, અને એવો ઉલ્લેખ પણ થાય. પરંતુ એનામાં જ રહેલું આર્ય મનમાં લાવીએ તો “આ આર્ય છે એવું જ્ઞાન અને ઉલેખ થાય. અથવા એનામાં રહેલ જનત્વને મનમાં લાવીએ તો