________________
૬૮
ન્યાય ભૂમિકા દા. ત. આધારમાં કારણમાં પ્રતિબધ્યમાં
આધારતા | કારણુતા | પ્રતિબધ્ધતા , આધેયમાં | પ્રતિપાદ્યમાં પ્રતિબંધકમાં આધેયતા | પ્રતિપાઘતા | પ્રતિબંધકતા કાર્યમાં | વિષયમાં | સ્વામિમાં કાર્યતા | વિષયતા | સ્વામિવા ઈત્યાદિન સ્વરૂપ સંબંધ છે.
(૪) તાદામ્ય સંબધ = અભેદ સંબંધ, એટલે કે વસ્તુને પોતાની સાથે જે સંબંધ તે તાદામ્ય. દા.ત. ઘડે પિતે જ નીલ છે = નીલાત્મક છે. આમ નીલ અને ઘટ વચ્ચે તદાત્મકતા છે માટે તેમાં તાદામ્ય સંબંધ છે. તો તાદાઓ સંબંધથી નીલવિશિષ્ટ ઘટ, અર્થાત્ તાચિન નન્ટવિત્ર વદ (અહીં નીલ એટલે નીલવર્ણ નહિ, પણ નીલરૂપવાન્ પદાર્થ સમજવો).
એમ, ઘટ ઘટાત્મક છે. માટે ઘટમાં ઘટાત્મકતા છે – ઘટમાં તદાત્મકતા (તાદામ્ય) છે. તેથી ઘટમાં ઘટનું તાદામ્ય છે, તાદામ્ય સંબંધ છે, માટે તાદામ્ય સંબંધથી ઘટમાં ઘટ છે. હવે પાર્થિવ ઘટ લઈએ તે ઘટમાં પૃથ્વીનો તાદમ્ય સંબંધ છે; કેમકે ત્યાં પૃથ્વી (માટી) જ ઘટરૂપે પરિણમી છે.
તાત્પર્ય : સ્વાના સ્વમાં જે સંબંધ તે તાદામ્ય સંબંધ કહેવાય. દા.ત. માટી અને ઘડાને, જલવાનું અને ઘડાનો, વૃક્ષ અને સીસમને, પત્થર અને મૂતિને, સજજન અને પુરુષને. (લગભગ જ્યાં કર્મધારય સમાસ થાય ત્યાં બધે)