________________
-: ભૂમિકા (i) ગુણી (=વ્ય)માં ગુણ સમવાય સંબંધથી રહે છે.
દા. ત. આત્મામાં જ્ઞાન, પેટમાં ફલરૂપ. (iii) કિયાવાન (દ્રવ્ય)માં ક્રિયા સમવાય સંબંધથી રહે છે.
દા. ત. પણ માં પતનક્રિયા. (iv) જાતિમાન વ્યક્તિ)માં જાતિ સમવાય સંબંધથી રહે છે.
દા. ત. જેટલા ઘડા છે એમાં ઘટત્વ સામાન્ય (જાતિ) છે. (૪) નિત્ય દ્રવ્યોમાં વિશેષ સમવાય સંબંધથી રહે છે.
દા. ત. પરમાણુમાં વિશેષ.
ઘડે કાલથી જુદો ન દેખાય, ઘટ કપાલમાં જ જોવા મળે. એમ વસ્ત્ર સફેદ છે તો તેમાં સફેદોઈ વસ્ત્રની સાથે જ જોવા મળે છે. છૂટી સફેદાઈ જોવા ન મળે. તે જ પ્રમાણે ક્રિયા પણ ક્રિયાવાથી જુદી ન દેખાય. દા. ત. ફળ પડ્યું તો અહીં પતન ફળથી જુદું ન દેખાય. એમ સઘળા મનુષ્યમાં મનુષ્યત્વે જાતિ છે, પણ મનુષ્યત્વ મનુ થથી જુદું ન દેખાય. નિયાયિક એ પરમાણુમાં વિશેષ નામનો પદાર્થ માન્યો છે. તે પરમાણુથી અલગ–છૂટો દેખાતો નધી. આ બધા અવયવ-અવયવી વગેરે પાંચ અયુતસિદ્ધ પદાર્થ છે, માટે એનો સમવાય સંબંધ છે.
(૩) સ્વરૂપ સંબંધ આ બે સંબંધ (સંયોગ-સમવાય) જ્યાં બે ધર્મધમી પદાર્થ વચ્ચે લાગુ ન થાય અને ધર્મ-ધમભાવ હોય, ત્યાં એ બે ધર્મ–ધમી વચ્ચે સ્વરૂપ સંબંધ લાગે.