________________
(૨-૩-૪) સમવાય-સ્વરૂપ–તાદાત્મ્ય સંબંધ
અર્જુત્તસિદ્ભયોઃ સમવાયઃ =નિત્ય સંબંધ (યુતપૃથક) “અયુત સિદ્ધ એટલે “જે પૃથ સિદ્ધ ન હોય” એ બેનો સમવાય સંબંધ. એટલે કે જે બેમાંથી એક હંમેશા સંબદ્ધ જ મળે, છૂટું સ્વતંત્ર ન મળે.
દા. ત. દ્રવ્યમાં ગુણ યા કિયાને અને તંતુઓમાં પટને રહેવાનું થાય તે હંમેશા સંબઢ જ રહેવાનું થાય છે, પણ તંતુ છોડીને છૂટા પટ ન મળે. આવાને રહેવાનો જે સંબંધ તેને સમવાય સંબંધ કહેવાય. આ સમવાય સંબંધ પાંચ વચ્ચે જ હોય છે.
સમવાયના દાખલા (i) અવયવ-અવયવી | કપાલ અને ઘટ, (i) ગુણ-ગુણી
રૂપ અને ઘટ, જ્ઞાન અને
અમાં. (i) ક્રિયા-કિયાવાન પતન અને પતનવતું ફળ,
ગમન અને ગમન વાન્ મનુષ્ય. (iv) જાતિ-જાતિમાન ઘટવ અને ઘટ, પટવ અને
પટ, આમત્વ અને આત્મા. () વિશેષ-વિશેષવાન્ ! વિશેષ અને પરમાણુ .
અર્થાત્ (i), અવયવમાં અવયવી સમવાય સંબંધથી રહે છે. | દા. ત. કપાલમાં ઘટ.