________________
સયોગ સબધ એ જાતના ]
૬૩
જઇને રહે એ આધેય =પ્રતિયેાગી. કુંડામાં સામે ચાલીને મેર જાય છે, માટે કૂંડું એ આધાર-અનુયાગી બને, એમાં રહેનાર બદર (બાર) વગેરે પ્રતિયેાગી કહેવાય.
અહી' જુએ કે, કેટલાક સચાગ એવા હાય છે કે જ્યાં આધાર આધેયભાવ મળતા જ નથી. દા.ત. ઉભી એ આંગળીના સ`ચેાઞ છે, પરંતુ એક આંગળીમાં ખીજી આંગળી કે એક આંગળી પર બીજી આંગળી રહેલી છે’ એવું થતુ' નથી. સંચેાગ તે છે, તે કેમ આવું થતું નથી? તા કે આ સંચાગ વૃત્તિનિયામક નથી પણ વૃત્તિ -નિયામક સયાગ છે.
સબધ બે જાતના હોય છે.
(૧) વૃત્તિ-નિયામક, અને (૨) વૃત્તિ-અનિયામક, (i) જે સયાગથી એ વચ્ચે આધાર-આધેયભાવની પ્રતીતિ થાય તે વૃત્તિનિયામક સંચેાગ કહેવાય. દા. ત. ટે સમ્, શબ્દે ચવરમ્, મૂતઙે ઘટઃ । અહીં એક અનુચેાગી છે, અને એક પ્રતિયેાગી છે. અને (ii) જ્યાં આધાર-આધેયભાવ ન હેાય તે વૃત્તિ-અનિયામક સયાગ કહેવાય. દા.ત. અનુન્દ્રિયચોઃ સંયોગ, એમ ભાજી-ખાજીમાં રહેલા એ ઘટના સ‘યેાગ. અહીં બન્ને અનુયાગી છે, એમ બન્ને પ્રતિચેાગી પણ છે; કારણ કે આમાં કાઈ રહેનાર કે રાખનાર પ્રતીત થતા નથી.
અર્થાત્ અંગુલિન્દ્રય વચ્ચેના સચૈાગ એ આધારઆર્ષીય ભાવના અનિયામક છે, માટે ત્યાં ‘સ્યાનું અપરા’