________________
૧૮
ન્યાય ભૂમિકા
જાણ્યા વિના વાળુ’=વિશિષ્ટ' એવી બુદ્ધિ ન થાય. જ્યારે ‘સબધ' એ વિશિષ્ટ બુદ્ધિ કરાવે અર્થાત્ વિશિષ્ટ બુદ્ધિમાં કારણુ બને, ત્યારે વિશિષ્ટ બુદ્ધિમાં કારણભૂત વિશેષ્ય અને વિશેષણ સિવાયનું અસાધારણ કારણે તે સંબંધ' કહેવાય. પ્ર૦- સ'ખ'ધ કાં હાય?
ઉ- 'વાળા', ‘એમાં' અથવા એની ઉપર’એમ બાલીએ ત્યારે એમાં સ`બ'ધ જોઇએ. દા.ત. ‘નવાનું ઘટઃ’ ‘વટે ગરમ્' એમ બેાલીએ ત્યારે એમાં સ'ખ'ધ આવે છે. ન્યાયમતે સબંધ મુખ્યતાએ ૪ જાતના છે,— બે ભિન્ન પદાર્થોમાં એકથી વિશિષ્ટ ખીજુ છે, અથવા એકમાં (એકની ઉપર) બીજું છે,-એમ કહેવુ હાય ત્યારે એ બે વચ્ચે કેાઇ સબ`ધ જોઇએ. આવા એ ભિન્ન પદાર્થ વચ્ચે ત્રણ જાતના સબધ હાય છે. સચે!ગ, સમવાય અને સ્વરૂપ. એમાં (૧) દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે સચેાગ સ'ખ'ધ હાય, દા. ત. ઘટમાં જલ, ભૂતલ પર ઘટ,.... (૨) અવયવ-અવયવી, ગુણ ગુણી... વગેરે વચ્ચે સમવાય સ`ખ'ધ હાય, દા.ત. તન્તુ પર, પટ-શુલરૂપ...વગેરે વચ્ચે સમવાય સ`બંધ હાય (૩) બાકી બધા ભિન્ન-ભિન્ન પદાર્થો વચ્ચે સ્વરૂપ સબધ હાય, દા ત. ભૂતલમાં આધારતા, ભૂતલમાં ઘટાભાવ...આ તા એ ભિન્ન-ભિન્ન પદાર્થની વાત થઈ.
હવે એકજ પદાથ હૈાય ત્યાં પણ જો શબ્દ કે આવે તે ‘તાદાત્મ્ય' નામના ૪થા સબંધ થાય છે. દા.ત. આંબાનું વન, શુલ ઘટ. તેલની ધારા...વગેરેમાં એક જ પદાર્થ છે, તેથી ત્યાં તાદાત્મ્ય સબંધ લાગે,