________________
- સ બંધ એક વસ્તુથી બીજી વસ્તુ વિશિષ્ટ થાય છે જેને ગુજરાતીમાં “વાળું” કહીએ છીએ. દા.ત. પાણીવાળો ઘડે રવિશિષ્ટઃ ઘરઃા એટલે અહીં ઘટ જલથી વિશિષ્ટ બન્ય, અર્થાત્ ઘડે પાણીવાળો બન્યો. અહીં જવાનું એ છે કે “પાણી અને ઘડે એટલું જ ન બેલતાં “પાણીવાળ ઘડો' એમ પાણીને ઘડા સાથે જોડીને બેલીએ છીએ. એટલે અહીં એ સૂચવે છે કે આ બેની વચ્ચે સંબંધ આવ્યો છે. આમ પાણીવાળો કયારે બેલાય ? તે કે ઘડામાં જલનો સંબંધ દેખાડવો હોય ત્યારે.
બીજો એક દાખલે,–ચશ્મા અને ટેબલને સંયોગ હોય ત્યારે જ ટેબલ પર ચશ્મા', કે “ચશ્માવાળું ટેબલ' બેલાય. ચશ્માં અદ્ધર હોય ત્યારે એમ ન બેલાય. એટલે કે ટેબલ અને ચશ્મા વચ્ચે સંગ લાવે ત્યારે જ ટેબલ ઉપર ચશ્મા', “ચશ્માવાળું ટેબલ” એમ બેલાય, કે એ બંધ થાય. તાત્પર્ય, વિશિષ્ટ કરવા માટે સંબંધ લાવો પડે. અહીં ખૂબી કેવી છે ? .
ચશ્માની દુકાનવાળે નોકરને કહે કે પેલા “કબાટવાળાંચમા નહિ, પણ ટેબલવાળા ચશ્મા લાવ, તે ત્યાં પણ ચશ્મા સાથે કબાટ અને ટેબલને ખાસ સંબંધ છે. કબાટવાળા એટલે કે કબાટમાં રહેલા, કબાટવૃત્તિ, કબાટનિષ્ઠ. એવું ટેબલવાળા એટલે કે ટેબલવૃત્તિ, ટેબલનિષ્ઠ. - હવે, ટેબલવાળ ચમે એમ કહેવું હોય તે ટેબલને ચશ્મામાં સંબંધ છે? એમ જેવું પડે. સંબંધ