________________
વિષય ૩ પ્રકારે ]
૪૫
સ્કુરાયમાન જ્ઞાના આકાર છે (=જ્ઞાનને અપાયેલા શબ્દદેહ છે) અને ચોરસદ વગેરે એ જ્ઞાનમાં વિષયરૂપે ભાસતા માહ્ય પદાર્થો છે.
આમાં બહુવ્રીહિ સમાસના હિસાબે જે ‘’ પ્રત્યય લાગ્યા છે તેના અર્થ ‘નિરૂપ’ થાય..
એટલે વિશેષ્યમ્ જ્ઞાનમ્ =ઘટાત્મક વિશેષ્યનું નિરૂપક જ્ઞાન. [પ્રારમ્ જ્ઞાનમ્ = જલાત્મક પ્રકારનું સંચોળસતા દર્ જ્ઞાનમ્=સયાગાત્મક સ'સર્ગ'નું,,,,
99 ,,
એ ધ્યાનમાં રહે કે પરસ્પર સાપેક્ષ ધમ એક ખીજાની ઓળખ કરાવનારા છે એટલે કે એક બીજાના નિરૂપક છે. હવે, ઘટ જો વિષય છે. તા એનામાં વિષયતા આવી. કથારે આવી ? તા કે જ્ઞાન થયું ત્યારે આવી. આમ એક બીજાને સાપેક્ષ હાવાથી વિષયતા અને જ્ઞાન પરસ્પર નિરૂપ્યુ ( નિરૂપિત )– નિરૂપક બને. એટલે આમ ખેલાય.
જ્યાં ઘટ:' એટલું જ જ્ઞાન થયું ત્યાં .
घटनिष्ठविषयतानिरूपकं ज्ञानम् ज्ञाननिरूपितघटनिष्ठ विषयता
અને જ્યાં સયોનેન નવા ઘટ' ઇત્યાકારક જ્ઞાન થયું. त्यां संयोगनिष्ठसंसर्गतानिरूपितजलनिष्ठ प्रकारतानिरूपित घटनिष्ठविशेष्यतानिरूपक'
ज्ञानम्