________________
વિષય ૩ પ્રકારે આમાં વિશેષને વિશેષણથી વિશિષ્ટ તરીકે જોવામાં ત્રણ વસ્તુ સામે આવે છે. (૧) વિશેષ્ય, (૨) વિશેષણ, ( પ્રકાર) અને (૩) સંસર્ગ ત્રિવિશેષ–વિશેષણનો સંબંધ]
નિયમ છે કે- વિશિષ્ટ બુદ્ધિ અર્થાત્ “વિશિષ્ટ પર એવી બુદ્ધિ આ બે (વિશેષ્ય-વિશેષણ) ઉપરાંત સંસર્ગાવગાહિની (સંબંધને ય વિષય કરનારી) હેય છે. દા. ત. પાણીવાળો ઘડો (“વવાનું ઘર:') એ કયા સંબંધથી ? તે કે સંગ સંબંધથી =ો સંવન સ્ટિવાન પર
અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે વિશેષણ કોણ બને? તે કે વિશેષ્ય પોતે જ વિશેષણ ન બને. જલવાન ઘટઃ” એમાં “જલવાન” એ વિશેષણ નહિ. કેમકે જલવાન તે ઘટ પોતે જ છે એટલે એ વિશેષ છે. આ વિશેષ્ય એટલે વિશેષિત થવાને યોગ્ય કેનાથી ? તે કે વિશેષણથી. હવે વિશેષણ એટલે વિશેષને વિશેષિત કરનાર.” દા. ત. “પાણીવાળો ઘડો એમાં પાછું આ ઘડાને ખાલી ઘડા કરતાં વિશેષિત કરે છે અર્થાત્ ઘડાને જરાક જુદા પ્રકારનો દર્શાવે છે. માટે વિશેષિત કરનાર પાછું એ વિશેષણ કહેવાય.
પ્ર– વિશેષણ એટલે “વિશેષિત કરનાર, એ અર્થ શી રીતે થાય ? કેમકે “મન” પ્રત્યય ભાવમાં આવે છે. દા. ત. ગમન, નયન, ભ્રમણ.
ઉ– વિશેષણમાં “મન” પ્રત્યય કર્તા અર્થ માં આવે. છે. દા.ત. રમણ એટલે રમનાર, નંદન એટલે આનંદ