________________
૨૪
ન્યાય ભૂમિકા
અહીં ધ્યાનમાં રાખવાનુ` છે કે જ્ઞાન આત્મામાં રહ્યું છે પણ એ જ્ઞાનના સબંધી વિષય ‘ઘટ’,‘તત્ત્વ’,...વગેરે મહા ૨માં છે. એટલે એમ કહેવાય કે आत्मनि ज्ञानं, किन्तु घटविषयकं, तत्त्वविषयकं ।
ઘટ
(૨) સપ્રતિયેાગિક પદાર્થોના દાખલા
અભાવ, સચાગ, આધાર-આધેય, પિતા–પુત્ર, હવ—દીધ, કાર્ય-કારણ, પ્રતિપાદ્ય-પ્રતિપાદક, સ્વામિ–સ્વ, વાસ્થ્ય-વાચક, પ્રતિમધ્ય-પ્રતિમ ધક,...વગેરે સપ્રતિચેાગિક પદાર્થો છે. (૧) અભાવ :-અભાવના સ‘બધીને પ્રતિચેાગી કહેવાય છે. તા જ્યાં માલ્યા કે ભૂતલ પર અભાવ છે તે પ્રશ્ન થાય કે શાના અભાવ ?” તેા કે ઘટના અભાવ;’ અર્થાત્ ઘટસ ંબ ંધિક અભાવ. તે અહીં અભાવ માટે એના સંબધીને ‘પ્રતિયેાગી’ કહેવાય. તેથી કહેા,घटसंबंधिकः अभावः =घटप्रतियोगिकः अभावः
ધ્યાનમાં રહે કે અભાવ રહ્યો ભૂતલ પર, પરંતુ એ અભાવ છે કેાના ? તા કે ઘટના. માટે કહેા કે અભાવ એ પટવધિ અમાવઃ છે.
(૨) સંચાગ :– કોઇ એમ કહે કે—ભૂતલમાં સચાગ છે. તેા અહી. પ્રશ્ન ઊઠે કે શાના સંચાગ ? '