________________
૧૬
‘ન્યાય' ભૂમિકા
***
અપેક્ષાએ રહેલા પરસ્પર વિરુદ્ધ દેખાતા અનેક ધર્મોના સ્વીકાર કરવા તે. જો આમાંથી એકજ ધમના સ્વીકાર કરાય અને વિરુદ્ધ દેખાતા ધમ ના અપલાપ કરાય, નિષેધ કરાય, તેા તે એકાંતવાદ બની જાય છે. દા.ત. માટીને ઘડા સત્ છે' એમ કહીએ તે ભૃણ્મય તરીકે સત્ કહેવાય પરંતું સુવર્ણમય તરીકે અસત્ ગણાય. એ ઘડા સુવર્ણમય તરીકે સત્ નથી પણ અસત્ છે, એમ કહેવુ' પડે. તેથી અહીં ઘડો સતૂ પણ છે અને અસત્ પણ છે. એમ અનેકાંતાષ્ટિથી કહેવું પડે. ત્યારે જો ઘડા સત્ જ છે, અસત્ છે જ નહિ' એમ કહેવામાં આવે તે તે એકાંત પ્રરૂપણા કરી કહેવાય, અને તે ખાટી છે. વસ્તુની સાચી પ્રરૂપણા અપેક્ષાને ધ્યાનમાં લઈને થાય છે. દા. ત. જો કહા કે રામ પિતા છે, તેા તે પુત્ર લવણુ–અ કુશની અપેક્ષાએ પિતા કહેવાય છે. પર’તુ દશરથની અપેક્ષાએ રામ પિતા નથી એટલે કે રામ અપિતા છે, આમ રામમાં પિતૃત્વ અને અપિતૃત્વ અને ધર્મો આવ્યા. અલબત્ આ એ ધર્મ પરસ્પર વિરુદ્ધ દેખાય છે, કેમકે સવાલ થાય છે કે તે પિતૃત્વ છે તેા પછી ત્યાં અપિતૃત્વ શાનુ હાય ?' છતાં અપિતૃત્વ પણ છે. એ હકીકત છે માટે કહેવુ જોઈએ કે એકજ ઠેકાણે એકજ અપેક્ષાએ પિતૃત્વઅપિતૃત્વ અને ન હેાય, પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાએ એ બંને હાઈ શકે છે.
:
"
આ અનેકાંતના હિસાબે આત્મા આત્મત્વના હિસાબે નિત્ય છે, પરંતુ મનુષ્યત્વ-દેવત્વની અપેક્ષાએ અનિત્ય છે