________________
૩૩૪
ન્યાય ભૂમિકા અટ એને યાદ આવ્યુ', 'પેલે માણસ કહેતા હતા કે,‘નાદરાઃ વચઃ’ આ સ્મરણાત્મક સાદૃશ્યજ્ઞાન થયું. પછીથી બચ પિત્રુશ્ચે ગોસદશઃ આવું સાદૃશ્ય વિશિષ્ટપિંડ (ગવય)નુ જ્ઞાન થયું. એટલે હવે એને થાય છે કે તસ્માત્ ય (5:) વિયાવાāઃ' અર્થાત્ 'માટે આને ગવય કહેવાય.’
આમાં સાદૃશ્યજ્ઞાનને ઉપમાન-પ્રમાણ કહેવાય. ‘ઉપમિતિ’-સમાનું એ કારણ છે. સાદૃશ્યવિશિષ્ટ પિંડ (ઉપમેય ગવય) નું દર્શન (જ્ઞાન) એ કરણના વ્યાપાર બન્યા. છેલ્લે ‘અન્ય રચવાયઃ (વયો નવયપટ્યાયઃ)' એ જ્ઞાન એ ઉપમિતિ’–પ્રમા થઈ.
આ ઉપમાન–પ્રમાણ લાગુ કરવા પહેલાં આપણે ‘ગવય’ના શે। અર્થ ? ‘ગવય' પદનું વાચ્ચુ કાણુ ? અભિધેય કાણુ ?–એના અજાણુ-અનભિજ્ઞ હતા. હવે ઉપમાન પ્રમાણથી સુજાણુ-અભિજ્ઞ બન્યા. આ કાર્ય ખાલી પ્રત્યક્ષપ્રમાણથી ન થાય, કેમકે એમાં તે માત્ર ગવયપિંડ દેખાય. એટલું જ. પરંતુ એને એળખી ન શકીએ કે ‘આ કાણુ ? આને શું કહેવાય ?' એ ન તા પ્રત્યક્ષ યાને ઇન્દ્રિયથી જણાય, યા ન તે અનુમાનથી જણાય. એ તે માત્ર. ઉપમાનથી જણાય. માટે ઉપમાન એ સ્વતંત્ર પ્રમાણ છે.
અહી' એક સમજવાનુ` છે કે આ ઉપમાન-પ્રમાણથી ઉપમિતિ થઈ, એ શું થયુ ? તે કે ગવય’ શબ્દની શક્તિનુ જ્ઞાન થયું.