________________
(૩) ઉપમાન પ્રમાણ
ન્યાયદર્શીનને માન્ય ૪ પ્રમાણુ પૈકી ત્રીજું ‘ઉપમાન’ પ્રમાણ છે. ઉપમાન પ્રમાણથી જે પ્રમા થાય તેનું નામ ‘ઉપમિતિ' છે. જેવી રીતે વ્યાપ્તિ-જ્ઞાનને અનુમાન' કહેવાય છે, એમ સાદૃશ્યજ્ઞાનને ‘ઉપમાન' કહેવાય. અર્થાત્ અનુમાંન = વ્યાપ્તિજ્ઞાન
ઉપમાન = સાદૃશ્યજ્ઞાન
એટલે ઉપમિતિનુ` કરણ સાદૃશ્યજ્ઞાન છે; અને એ કરણના વ્યાપાર છે. ‘સાદૃશ્યવત પિંડ’નું જ્ઞાન. [જેમકે અનુમિતિમાં કરણ વ્યાપ્તિજ્ઞાન' છે અને વ્યાપ્તિમત્ હેતુ'તુ... જ્ઞાન યાને ‘પરામ”. એ વ્યાપાર છે.]
અનુમિતિમાં | વ્યાપ્તિનું જ્ઞાન એ કરણ;
ઉપમિતિમાં
વ્યાપ્તિમૃત્ હેતુનું જ્ઞાન એ વ્યાપાર.
.
સાદૃશ્યનુ જ્ઞાન એ કરણ; સાદૃશ્યવત્ પિંડનું જ્ઞાન એ વ્યાપાર. આને દાખલાથી સમજીએ :- એક જ ગલને માથું સ શહેરમાં આવી ગાય જોઇને એક શહેરી માણસને કહે,– ભાઈ અમારે ત્યાં જંગલમાં લગભગ આ ગાયના જેવુ' પ્રાણી હોય છે, એને અમે ગવય' કહીએ છીએ... મતલબ, ‘જ'ગલમાં ગેાસંદેશ ગવય હાય છે' આ કથન શહેરીને સાદૃશ્યજ્ઞાન કરાવનારૂ થયુ. પછી કાલાન્તરે આ શહેરીને જંગલમાં જવાનું થયું. ત્યાં એણે શવય જોયું, એટલે