________________
ન્યાય ભૂમિકા
ત્યાં વિશિષ્ટ પદાર્થ નથી, માટે ત્યાં વિશિષ્ટના અભાવ હાય, ત્યાં વિશિષ્ટાભાવ મળે. એ સહજ છે કે જો પુછાય કે,– વિશેષણ-વિશિષ્ટ વિશેષ્ય કયાં હોય ? તા કે જયાં વિશેષણ—વિશે ઉભય હાય.
વિશિષ્ટ કયાં ન હાય ? તે કે જ્યાં (૧) એકલુ. વિશેષણ હોય અર્થાત, વિશેષ્ઠ ન હાય, યા (૨) એકલેા વિશેષ્ય ઢાય અર્થાત્ વિશેષણ ન હોય, યા (૩) ઉભય ન હોય. ત્યાં વિશિષ્ટ ન હેાય=વિશિષ્ટભાવ હોય.
ન
૩૦૬
આમાં જયાં વિશેષણ-વિશેષ્ય ઉભય હેાય ત્યાં વિશેષણ-વિશિષ્ટ વિશેષ છે જ, માટે ત્યાં વિશિષ્ટ અભાવ ન કહેવાય, અર્થાત્ ત્યાં વિશિષ્ટના અભાવ ન મળે. દા. ત. ઘવિશિષ્ટ પટના અભાવ કયાં મળે ? તા કે જ્યાં (૧) ઘટ ન હેાય, યા (૨) ૫૮ ન હેાય, યા (૩) ટ-પટ ઉભય ન હેાય, ત્યાં મળે ફક્ત જ્યાં ઘટ-પટ ઉભય હાય, ત્યાં ઘવિશિષ્ટપટના અભાવ એટલે કે વિશિષ્ટને અભાવ ન મળે....
પ્રસ્તુતમાં કહીએ છીએ કે,-સિદ્ધિ (=નિ ય) એ પ્રતિબધક છે, કિન્તુ અનુમિસા એ ઉત્તેજક છે, તેથી ત્યાં અનુમિત્સાવિરહ-વિશિષ્ટ સિદ્ધિને
અભાવ એ વિશિષ્ટના વિશેષણ વિશેષ્ય અભાવ થયા. આ વિશિષ્ટમાં અનુમિસાવિરહ વિશેષણ છે, ને વિશેષ્ય સિદ્ધિ' છે, ઉભય એને છૅ, અર્થાત્ અનુમિત્સાવિરહ અને સિદ્ધિ એ ઉભય' છે.