________________
૧૪
ન્યાય? ભૂમિકા
સૈદ્ધાન્તિક આગ્રહ રાખવામાં આન્યા છે કે એના પર વિધિ-નિષેધ-ચર્યા સંગત જ ન થાય, ઘટી જ ન શકે. હવે જુઓ, પાત`જલ ચેાગદર્શન જેવા કદાચ એવા હિંસક -યજ્ઞ વગેરે. પાપમય આચાર ન માનેં તાપણું એના “એકાંતવાદના સિદ્ધાન્ત પર એ મિથ્યા બની જાય છે. પૂછે, પ્ર૦-એક્રાન્તવાદના સિદ્ધાન્ત પર તત્ત્વવ્યવસ્થા કેમ
=
-બાટી ?
-આત્મા એક જ છે” એવા સિદ્ધાન્ત માનવામાં હિસા ાની ? આત્મા એકાંતે નિત્ય છે' એવા સિદ્ધાન્ત માનવામાં હિંસા કરી જ કેવી રીતે શકે ? કેમકે આત્મા એકાન્ત નિત્ય જ હાવાથી એની હિંસા એટલે કે એના નાશ–પરિવર્તન થઈ જ ન શકે. તેમજ હિંસા કરનારા આત્મા પણ એકાંતે નિત્ય છે તેથી એમાં કશે। ફેરફારજ ન હાય. એટલે અહિંસક ભાવમાંથી હિંસક ભાવનું પરિ વતન પામી શકે જ નહિં, તેમ હિંસાનું નરકાદિ ફળરૂપ પરિવર્તન પણ્ નિત્યમાં ન આવી શકે, જ્યારે જૈનદશનની આદર અનેકાંતવાદના સિદ્ધાન્ત હાવાથી બધુ ઘટી શકે છે. અહી' પ્રશ્ન થાય,
પ્ર૦- આ ત્રિવિધ પરીક્ષા-વિધિમાં જૂનશાઓ અને • જૈનધમ જ કેમ પાસ થાય છે ? ને બીજા ધર્મ કૅમ નહિ ? ઉ– જૈનધમ નાં તત્ત્વા સિંદ્ધાન્તા અને મેાક્ષમાર્ગ ભગવાનના કહેલા છે, તેથી એમનાં વચનમાં અને એમણે કહેલી વસ્તુમાં મીનમેખ ફરક ન પડે. આ સર્વજ્ઞ
સ્વ