________________
હેવાભાસ-લક્ષણ ]
“જેનું જ્ઞાન (વવિઘચા જ્ઞાનમ્ ) અનુમિતિતસ્કરણ અન્યતરને વિરોધી હોય તેને હેત્વાભાસ કહેવાય.” દા. ત. કેઈ અનુમાન કરવા જાય કે “વનિઃ મનુષ્પઃ દ્રવ્યત્વાન્ત ઘટવ', તે આની સામે બાધ મૂકાય કે, “પ્રત્યક્ષ દેખાય છે કે વન ને અનુષ્કઃ કિન્તુ ” . એ પ્રત્યક્ષજ્ઞાન પ્રસ્તુત અનુમિતિ ન થવા દે. માટે એને હેતુ “યત્વ' એ બાધિત છે, એમાં બાધ હેવાભાસ થયે ગણાય. એટલે આ આવ્યું કે વઢિમાં અનુષ્ણતાના અભાવનું જ્ઞાન અર્થાત્ બાધનું જ્ઞાન એ “વહૂનઃ બળઃ' એવી અનુમિતિનું વિરોધી છે. માટે એ અનુમિતિનો હેતુ દ્રવ્યત્વ” બાધિત કહેવાય.
હેવાભાસના બે અર્થ–(૧) અસદ યાને દુષ્ટ હેતુ, અને (૨) હેતુને આભાસ અર્થાત્ દોષ. પ્રસ્તુત અનુમિતિમાં બાધ આવ્યો એ હેતુને દોષ કહેવાય; અને હેતુ પોતે બાપદોષવાળો બન્યો એટલે કે બાધિત બન્યા, એ અસઃ હેતુ યાને દુષ્ટ હેતુ કહેવાય. આમાં કેટલાક દોષ એવા છે કે જે સીધા હેતુને ન લાગે, જેમકે અહી વનિ ન અનુ: અર્થાત્ વહિંમાં અનુષ્ણતા બાધિત છે. છતાંય એના યોગે અનુષ્ણતાને સિદ્ધ કરવા રજૂ કરાયેલો (એ અનુમાનમાં મૂકેલે).દ્રવ્યત્વ હેતુ પણ બાધિત યાને બાધ દોષવાળે કહેવાય છે.
અહીં ધ્યાન રાખવાનું છે કે હેતુમાં આવતે દોષ એ કાંઈ અસદ્ વસ્તુ નથી, કાલ્પનિક વસ્તુ નથી. એ તો