________________
પરામર્શ–પક્ષધર્માતા ] છે એમ કહેવાય અને એનું જ્ઞાન એ પરામર્શ છે. દવા પક્ષવૃત્તિત્વઃ પરમ વતે ” - પ્ર–અહીં વ્યાસિવિશિષ્ટ પક્ષધર્મતા બતાવી તે એ વિશિષ્ટ થવા માટે અર્થાત્ ઐશિય માટે સંબંધ ? સંબંધ વિના ઐશિષ્ટય ન બને ?
- ઉ૦-અહી શિષ્ટયનો સંબંધ “સામાનાધિકરણ્ય – સંબંધ છે. એક જ અધિકારણમાં બે વસ્તુ હોય તો ત્યાં એમાંની એક વસ્તુ બીજી વસ્તુને સમાનાધિકરણ કહેવાય. દા.ત. ભૂતલ પર ઘટ છે, ને એ ઘટની પાસે પટ છે, તે અહી ઘટને સમાનાધિકરણ પટ કહેવાય, એમ પટને સમાનાધિકરણ ઘટ કહેવાય....તેથી
પ્ર-ભલે ઘટ-સમાનાધિકરણ પટ હો, પરંતુ એથી ઘટવિશિષ્ટ પટ શી રીતે ? - ઉ–આ રીતે,-ઘટણમાનાયિકાઃ પરઃ
=घटसामानाधिकरण्यवान् पटः
(હવે ધર્મ એ સંબંધ બને એ નિયમથી) ' =સામાનાવરગ્રસધેન વિશિષ્ટઃ પરઃ
એમ હેતુમાં સાધ્યની વ્યાપિત છે તેમ જ ત્યાં જ પક્ષવૃત્તિતા છે. તેથી વ્યાપ્તિ અને પક્ષવૃતિતા એ પર. સ્પર સમાનાધિકરણ થયા. અર્થાત્
व्याप्तिसमानाधिकरणा पक्षवृत्तिता
व्याप्तिसामानाधिकरण्यवती पक्षवृत्तिता , , , વિષ્ટિ