________________
સમવાયની સિદ્ધિ ]
૨૦૫ .
સમવાયની સિદ્ધિનું અનુમાનઃ
જેવી રીતે ‘નહવાનું ઘટઃ” ‘ઘટવર્ મૂતમ્’ ‘ધનવાર્ ચૈત્ર:' વગેરે વિશેષણથી વિશિષ્ટ બુદ્ધિ થાય છે, તે સ`ખ‘ધને (યાને સચેાગને) લઈને જ થાય છે. એમ ‘મુળવાન’ ‘ત્રિચાવાન્’‘જ્ઞાતિમાનું' વગેરે વિશિષ્ટ બુદ્ધિ પણ સ ખ ધને લઈને જ થાય હવે પ્રશ્ન એ છે કે એ સબંધ કાણુ - એ સંબંધને સંયાગ કહેવાય નહિ, કેમકે સ ંચાગ તા દ્રવ્ય દ્રવ્યના જ થાય. તાદાત્મ્ય સંબંધ પણ ન કહેવાય, કેમકે તે તા અભિન્ન વસ્તુના જ થાય. દા.ત. ઘટના સ્વ સાથે, તેલધારામાં ધારાના તેલ સાથે, તાદાત્મ્ય સખધ હાય. અલખત્ સ્વરૂપ સંબંધ કહી શકાય, પરંતુ એમાં ગૌરવ છે. કેમકે સ્વરૂપ સબંધ એટલે સખ`ધીનું પેાતાનુ જ કોઈ એવું સ્વરૂપ કે જે સંબંધનું પણ કામ કરે. અર્થાત્ એ સ્વરૂપથી સંબંધી પોતે જ સંબંધ રૂપ બને. એટલે કે પેાતે સબધી હાવાથી પેાતાનામાં સંબધિત્વ તા છે જ, પરંતુ હવે એ સંબંધનુ' પણ કામ કરતું હાવાથી એનામાં સબધત્વ પણ આ રીતે આવે છે. હવે જે ગુણક્રિયા વગેરેના, એના આશ્રય દ્રવ્ય સાથે સ્વરૂપ-સૌંખ ધ માનીએ તા એના સંબંધી દ્રવ્યા તા અનત છે, તે એ સબધ તરીકે કામ કરવા લાગે ! તા તા એ અન`ત સબધીમાં સંબંધત્વ પણ માનવું પડે. તપેક્ષયા એક અતિરિક્ત સમવાય સબધ' માનવા ઉચિત છે કે જેથી સબધત્વ એના એકલામાં જ માનવાથી મહાલાધવ થશે.