________________
૧૮૦
ન્યાય ભૂમિકા
गुण
જ જેમ મુળવર્ચસ્ એવી વિશિષ્ટબુદ્ધિ ગુણુ અને દ્રવ્ય વચ્ચેના સમવાય સંબંધથી થાય, તેવી રીતે સમવાચવત્ દ્રબ્યમ્ એવી વિશિષ્ટ બુદ્ધિ પણ ગુણસમવાય અને દ્રવ્ય વચ્ચેના સંબધથી જ થાય. એટલે એ ગુણુસમવાયને દ્રવ્ય સાથે વધુ એક જુદો સંબંધ પણ માનવે પડે! અને એમ માનવા જતાં અનવસ્થા ચાલે, એટલે કે દ્રવ્યમાં ગુણના સમવાય, અને એ સમવાયને વળી નવા સબધ, એ સંબધના વળી કેાઈ સ`ખ ધ....એમ અવસ્થિતિ (અવસ્થા) યાને અટકણ જ ન આવે. એનુ નામ અનવસ્થિતિ-અનવસ્થા દોષ કહેવાય. એ અનવસ્થા ટાળવા માટે ન્યાય વૈશેષિક દર્શનવાળા સમવાય માન્યા. પછીથી આગળ સમવાયના જુદો સંબંધ ન માનતાં સમવાયના સ્વરૂપ સબંધ માને છે. એ સ્વરૂપ એટલે કે અધિકરણ સ્વરૂપ,
આના અથ એ થયા કે ગુણ્ણા અને એના અધિકરણભૂત દ્રશ્યનું જોડાણ કરવા જુદો સમવાય સબંધ જરૂરી માન્યા, પણ આગળ સમવાય અને એના અધિકરણનું જોડાણ કરવા એક જુદા સંબધ જરૂરી ન માન્યા.
ત્યાં જૈન દર્શન કહે છે કે, ભલા આદમી ! એક જુદા ‘સંબંધ’પદાર્થ વિના પણ જો સમવાય અને અધિ કરણનું ખેડાણ થઈ શકે છે, તા મૂળમાં દ્રવ્ય અને ગુણનુ જ જોડાણ જુદા સમવાય સંબંધ’ પદાર્થ વિના જ માનવામાં શી હરકત હતી ?