________________
૧૭૪
ન્યાય ભૂમિકા
(૧) દ્રવ્ય
આ દ્રવ્ય ૯ પ્રકારે છે; એમાં પૃથ્વી-૨જલ-તેજ વાયુ-"મન આ પાંચ મૂત્ત દ્રવ્ય છે. (મૂત્ત=અવિભુ= પરમમહત્ પરિણામશૂન્ય= અપકૃ‰પરિમાણવાળા) અને આકાશ-દિક્—કાલ-આત્મા આ ચાર વિભુ દ્રવ્ય • છે (વિભ્ર=વિશ્વવ્યાપી=પરમમહત્ પરિમાણવાળા,) જૈનમતે મૂત્ત એટલે મૂર્તિ વાળા. મૂર્તિ એટલે રૂપ-રસગ ધ—સ્પ અને ક્રિયા, તે વાળા એટલે મૂત્ત
.
આમાં (i) પૃથ્વી દ્રવ્યમાં માટીપાષાણુ...વગેરે આવે. નૈયાયિક વૈશેષિકે સેાનું વગેરે ધાતુને અને રત્નાને તેજ દ્રવ્યમાં ગણેલ છે. કેમકે એનામાં ભાવર રૂપ છે. અલખતુ એમાં રહેલ પાર્થિવ દ્રવ્યને તેજના ઉપષ્ટ ભક તરીકે મિશ્રિત ગણેલું છે, નહિતર એ સુવણુ, વગેરે ધાતુઓ જો એકલુ' તેજ દ્રવ્ય હાય તા એમાં ગુરુત્વ કયાંથી આવે ? આ ગુરુત્વ એ ઉપષ્ટ ભક પાર્થિવ દ્રવ્યના કારણે છે. ગુરુત્વ માત્ર પૃથ્વી-જલ એ બે દ્રવ્યના જ ગુણુ માન્યા છે.
(ii) જલ દ્રવ્યમાં ખર-હીમ-પાણી વગેરે...આવે. (iii) તેજ દ્રવ્યમાં અગ્નિ જ્વાલા ઉપરાંત ધાતુ અને રત્ન...વગેરે આવે.
(iv) વાયુ દ્રવ્યમાં વાચવીય અણુથી માંડી મહા વાત સુધીના વાયુએ આવે. વાયુ અલખત સબ્યાપી કહેવાય છે, પરંતુ તેમાં તાવટાળ ચડી ફૂંકડે ટૂકડા થાય છે. એટલે કોઈ એક વાયુ સત્ર વ્યાપી નથી.