________________
ફલોપધાયક-સ્વરૂપગ્ય ]
૧૫૩ નજીક કે દૂર રહી કાર્યો પત્તિ કરવા માટે ચોગ્ય છે, પરંતુ બીજા સહકારી કારણે મળે ત્યારે જ કાર્ય કરી શકે છે. એ સ્વરૂપગ્ય કારણ કહેવાય. ઘટ માટે કપાલ, પટ માટે તંતુ, વગેરે. ઉપાદાન સુદ્ધા આ જાતના સ્વરૂપગ્ય કારણો છે.
આ કારણોમાં સ્વરૂપોગ્યતા છે, એટલે શું ? ન્યાયમતે એનામાં કારણુતાયછેદક ધમ એ જ સ્વરૂપગ્યતા.
દા.ત. દંડમાં દંડત્વ એજ ઘટની સ્વરૂપ–ગ્યતા છે, અને મૃદમાં મૃત્વ એજ સ્વરૂપગ્યતા છે, ભલે વર્તમાનકાળમાં કાર્યને ઉપન કરતું હોય કે ના કરતું હોય, પણ
જ્યારે કાર્યને ઉત્પન કરવું હોય ત્યારે જેની અવશ્ય જરૂર પડે તે સ્વરૂપ યોગ્ય કારંણ. | સ્વરૂપગ્ય કારણની આ વિશેષતા છે કે,-કાર્યાથી માણસ જયાં સ્વરૂપ યોગ્યતા દેખે છે, એને જ ગ્રહણ કરે છે. દા. ત. ધૂમન અથી માણસ અગ્નિને શોધે છે; (કેમકે ધૂમ માટે અગ્નિ એ સ્વરૂપ યોગ્ય કારણ છે) એ કાંઈ ધૂળને નહિ શોધે; કેમકે ધૂમ પ્રત્યે ધૂળ એ સ્વરૂપ. ચોગ્ય કારણ જ નથી. (અર્થાત્ ધૂળમાં ધૂમાડા ઉપન કરવાની શક્તિ જ નથી) | સ્વરૂપગ્ય કારણ એ છે કે જેનામાં કાર્યકરણ–શક્તિ ચાને કારણુતાવચ્છેદક ધર્મ છે દા. તધૂમનું કારણ અગ્નિ છે. માટે અગ્નિમાં કારણતા છે, તે કારણતાવછેદક ધર્મ અગ્નિત્વ પણ ત્યાં અગ્નિમાં જ છે, ન્યાયમતે આ અગ્નિવ એજ સ્વરૂપાગ્યતા.