________________
અવચ્છેદકાવ છેદેન ]
૧૫૧
પરંતુ રોહષ્ણુવત્વ તા જત-ગારજીમાં પણ હાય, કિન્તુ ત્યાં સાધુત્વ નથી. માટે ‘જ્યાં જયાં રજોહરણુવત્વ ત્યાં ત્યાં સાધુ ં' એમ ન કહેવાય એટલે કે રજોહરણત્વનુ વ્યાપક સાધુત્વ ન બન્યું. માટે રજોહરણવવાવરછેદન સાધુત્વના નિયમ નહિ. એમ છતાં કાઈક રોહરણવાનમાં સાધુત્વ છે. દા.ત. સાધુમાં બન્ને છે એટલે ત્યાં ‘રોહરણવત્ત્તાવચ્છેદૈન' નહિ, કિન્તુ ‘રોહરણુવત્વસામાનાધિકરણ્યન સાધુત્વ છે', એમ કહેવાય.
તાત્પ : એક વૃત્તિ અવચ્છેદકાવચ્છેદેન; અને ખીજી વૃત્તિ સામાનાધિકરણ્યેન
જયાં એક અધિકરણમાં વસ્તુના યાગ કયારેક-કચારેક હાય, ત્યાં એ એની સામાનાધિકરણ્યેન વૃત્તિ' કહેવાય; અને જ્યાં વ્યાપક રીતે યાગ હાય, ત્યાં અવચ્છેદ્યકાવ્છેદેન વૃત્તિ' કહેવાય. દા. ત. દ્રાવચ્છેદન પૃથ્વીને નિયમ નહિ, કેમકે પૃથ્વીવ દ્રવ્યત્વનું વ્યાપક નથી, એટલે કે જ્યાં જયાં દ્રવ્યત્વ છે ત્યાં ત્યાં બધે પૃથ્વી' એમ નથી હેાતું. દા. ત. જલમાં દ્રવ્યત્વ સાથે જલત્વ છે, પૃથ્વીવ નથી. માટે ‘દ્રવ્યવ–સામાનાધિકરણ્યન પૃથ્વીવ વૃત્તિ છે' એમ કહેવાય. પરંતુ ‘દ્રવ્યવાવચ્છેદૈન પૃથ્વીત વૃત્તિ છે' એમ ન કહેવાય. ઉલટાવીને કહીએ તે પૃથ્વીવાવચ્છેદેન દ્રવ્યત્વ’ કહી શકાય, કેમકે દ્રવ્યત્વ એ પૃથ્વીત્વનું વ્યાપક છે, કે જ્યાં જ્યાં પૃથ્વીવ છે, ત્યાં ત્યાં દ્રવ્યત્વ છે.
એટલે