________________
અસમવાયી કારણમાં અપવાદ!
૧૪૩ તે પછી તુરી-તંતુ સંગમાં લક્ષણ જતું અટકાવવા શું કરવું ? તે કે પટના અસમવાય કારણનું વિશેષ લક્ષણ કરતાં એ લક્ષણમાં “તુરીરસુતચોર-મિન્વયં” ઉમેરી દેવું. એમ કરવાથી તુરતંતુસંગાદિમાં લક્ષણ જતું આપ આપ અટકી જશે. | (૩) એ જ રીતે કિયા(કાર્યની પ્રત્યે વેગ – સંસ્કાર એ અસમાયિકારણ બનવાની આપત્તિ છે. (સંસ્કાર ત્રણ જાતના (૧) આત્મામાં “ભાવના નામને
સંસ્કાર (૨) નેતર વગેરેમાં સ્થિતિસ્થા
. પકતા' નામના સંસ્કાર (3) ગમનશીલમાં વેગ નામનો
સંસ્કાર) આમાં દેખાશે કે કિયાના સમાયિકારણ મૂર્ત દ્રવ્યમાં વેગસંસ્કાર સમેત છે, અને એ ઝડપી ક્રિયા માટે કારણભૂત પણ છે.-કિતુ એને અસમાયિકારણ નથી માન્યું, કેમકે
ક્રિયામાત્રની પ્રત્યે અભિઘાત સોગ એ જ એક અસમવાયીકારણુ લાઘવથી માન્ય છે.
તો હવે આ વેગમાં લક્ષણ ન જાય માટે કિયાના અસમાયિકારણ-લક્ષણમાં વેરિમિન્ન” ઉમેરી દેવાય. જેથી વેગમાં લક્ષણ નહિ લાગુ પડે.