________________
આત્માનું લક્ષણ ] (=વયેતર)માં જાય એટલે ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવ્યા ગણાય. “અતિવ્યાપ્તિ” એટલે “અષ્ટવૃત્તિઃ (=અંતરવૃત્તિ
(૩) અસંભવઃ-એમ ગાયનું લક્ષણ કરવામાં આવે કે “પૂછશૂન્ય” તો એ તે કઈ પણ ગાયમાં સંભવી શકે એમ નથી. એટલે ત્યાં અસંભવ દોષ કહેવાય. અસંભવ એટલે “અક્રચત્રાવૃત્તિ” (કેઈ પણ લક્ષ્યમાં ન રહે). "
બીજા દાખલા લઈએ તે –
આત્માનું લક્ષણ “ચૈતન્ચવવં” (=વંત) કરાય તે તે નિર્દષ્ટ લક્ષણ છે. એમાં અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ–
અસંભવ એ ત્રણેમાંને એક પણ દેશ નથી. . પ્ર-મૂર્શિત થયેલ આત્મામાં ચૈતન્ય નથી દેખાતું,
તે શું ત્યાં લક્ષણ અવ્યાપ્ત ન કહેવાય? - ઉના, ન કહેવાય. કેમકે મૂચ્છિતમાં પણ અંદર
ખાને ચૈતન્ય છે, ફક્ત તે આવૃત્ત છે; આચ્છાદિત છે, , તેથી દેખાતું નથી. બાકી ચૈતન્ય સર્વથા નષ્ટ નથી. કારણ કે મૂછકાળમાં ય રક્ત પરિભ્રમણાદિ ચાલુ હોય છે, અને મૂરછ ઊતરી જતાં તરત એનામાં ચૈતન્ય પ્રગટ દેખાય છે. એટલે ચૈતન્ય કઈ આત્મામાં ન હોય એમ બનતું નથી; તેથી અવ્યાપ્તિ દેષ નથી લાગતો. તેમજ .
આત્મા સિવાય (આમેતર) જડ વસ્તુમાં ચૈતન્ય હેતું નથી. માટે ત્યાં અતિવ્યાપ્તિ દોષ પણ નથી લાગતું;