________________
- ૧૦૮
ન્યાય ભૂમિકા પિતૃત્વ–પુત્રત્વ : દશરથમાં પિતૃત્વ છે પણ કોનું? અર્થાત્ પિતૃત્વ કેની અપેક્ષાએ? તે કે રામની અપેક્ષાએ. માટે દશરથ નિષ્ઠપિતૃત્વએ સસંબંધિક = સપ્રતિયોગિક પદાર્થ છે, અને તે રામની અપેક્ષાએ. માટે દશરથનિષ્ઠપિતૃત્વ રામની અપેક્ષાએ છે, અર્થાત, રામપ્રતિયોગિતૃત્વે રાપથનિષ્ઠભૂા પિતૃત્વ એ સપ્રતિયોગિક પદાર્થ છે. કોનું પિતૃત્વ? તે કે રામનું. તે પિતૃત્વને પ્રતિયોગી પુત્ર રામ છે, એટલે મતિરોક્રિપિતૃવં બન્યું. અને વરાછાનુયોઝિપિતૃવં બન્યું. “મ· निष्ठप्रतियोगितानिरूपितदशरथनिष्ठ-अनुयोगितानिरूपक पितृत्वं વાતમૂ |
પેલા ૪-૫ દશરથ બેઠેલા છે, એમાંથી રામવાળા દશરથને બોલાવો” એમ કહે તે પહેલાં એ જેવાનું કે – રામવિશિષ્ટ દશરથે કેવી રીતે? તે કે રામ પ્રતિ
ગિક પિતૃત્વને અનુયેગી દશરથ છે, માટે સ્વ (=રામ) પ્રતિયોગિક પિતૃત્વાનુયોગિતા સંબંધથી રામવિશિષ્ટ દશરથ બન્યા. અથવા રામમાં પુત્રત્વ છે, એ રામાનુયોગિક પુત્રવ કહેવાય; ને એ પુત્રત્વ દશરથનું છે, દશરથપ્રતિગિક પુત્રત્વ છે, માટે રવ (=રામ) અનુયોજિપુત્રવતિયોનિતાવાન રરાથઃ |