________________
મોટા હિસ્સા ધરાવે છે, અને આ ઉત્તમ વારસાના દ્યોતક વિશ્વસનીય ગ્રંથામાં પણ ગ્રંથકાર મુનિસુંદરસૂરિકૃત ગુૌવલી, સામસેાભાગ્ય મહાકાવ્ય, ગુરૂગુણરત્નાકર વિગેરે ગ્રંથા છે.
રાણકપુર જેવા મહાભવ્ય ચમત્કારિ મંદિર અને તાર ગા જેવા ઉત્તુંગ જિનમંદિરના નવેસરથી જિર્ણોદ્ધાર આ કાળમાં થયા છે.
તાડપત્રા ઉપર લખાતી પ્રતો સારા કાગળ ઉપર લખવાની શરૂઆત આ સદીમાં થઈ છે, અને આપણા ભંડારામાં કાગળ ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિમાં આ કાળમાં લખાયેલી પ્રતિના માટા સંગ્રહ છે.
આચાર્યાં સામસુંદરસૂરિ મહારાજનો પોતાના પરિવાર અઢારસા સાધુઓના હતા. આ કાળમાં જૈન શાસનમાં વિશિષ્ટ પ્રભાવના કરનારા પૂ. જ્ઞાનસાગરસૂરિ, પૂ. કુલમંડનસૂરિ, પૂ. જયચંદ્રસૂરિ, પૂ. ગુણરત્નસૂરિ, પૂ. સેામસુંદરસૂરિ, પૂ. રત્નશેખરસૂર, પૂ. શીલગણુ, જયાન ંદસૂરિ, જિનભદ્રસૂરિ, જિનવર્ધનર, જિનમ ંડન, જિનકીતિ, સામદેવ, સામન્ય, વિશાલરાજ, ઉદયનંદી, શુભશીલગણિ વિગેરે અનેક થયા છે.
આ કાળમાં આવશ્યક સૂત્ર, આધુનિયુક્તિ, ઉત્તરાધ્યયન અવસુરિ, વિચારામૃતસંગ્રહ, પ્રજ્ઞાપનાસૂત્ર અવસુરિ, ક્રિયારત્નસમુચ્ચય, પદ્દન સમુચ્ચયવૃત્તિ, અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપદેશરત્નાકર, આચારપ્રદીપ, કથામહાય વિગેરે અનેક ગ્રંથ રચાયા છે.
ચિતાડ, પાટણ, અમદાવાદ ( કર્ણાવતી ), ઈડર, વડનગર, શિાહી, મહુવા વિગેરે ઠેકાણે આચાર્યોનાં ભવ્ય સામૈયાં, પ્રતિષ્ઠા અને જિનમદિરાનું નિર્માણુ વિગેરે અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થયાં છે.
મંગલાચરણમાં દેવસુંદરસૂરિ, જ્ઞાનસાગરસૂરિ અને સામસુંદરસૂરિનું સ્મરણ કર્યું છે. તેમાં દેવસુંદરસૂરિ મહારાજ તપાગચ્છની ૪૯ મી પાટે થયા છે. વિ॰ સ૦ ૧૩૯૬ માં તેમનેા જન્મ, આઠ વર્ષની વયે વિ॰ સં૰૧૪૦૪માં મહેશ્વર ગામમાં દીક્ષા, ૨૪ વર્ષની વયે વિ॰ સ૦ ૧૪૨૦ માં આચાય પદવી થઈ.
શ્રી દેવસુંદરસૂરિને જ્ઞાનસાગરસર, કુલમ`ડનર, ગુણરત્નસૂરિ, શ્રીસેામસુંદરસરિ અને સાધુરત્નસૂરિ થયા. જ્ઞાનસાગરસૂરિના જન્મ વિ॰ સ૦ ૧૪૦૫માં, દીક્ષા વિ॰ સ૦ ૧૪૧૭માં બાર વર્ષની વયે, અને ૩૬ વની વયે વિ॰ સ૦ ૧૪૪૧ માં આચાય પદ પ્રદાન થયું અને વિ॰ સ૦ ૧૪૬૦ માં સ્વગમન પામ્યા.
આ જ્ઞાનસાગરસૂરિના શિષ્ય સામસુંદરસૂરિજી થયા, જે તપાગચ્છની ૫૦ મી પાટે આવ્યા.
આ આચાય સામસુંદરસૂરિના જન્મ પાલનપુરમાં સજ્જન શ્રેષિ પિતા અને માતા માહ્વણુદેવીને ત્યાં વિ॰ સં૦ ૧૪૩૦ માં થયા હતા. સાત વર્ષની વયે વિ॰ સ૦ ૧૪૩૭માં દીક્ષા વિ॰ સ૦ ૧૪૫૦માં ઉપાધ્યાય પદ પામ્યા અને વિ॰ સં॰ ૧૪૫૭માં તેમની ૨૭ વર્ષની વયે પાટણમાં નરસિંહશેઠે કરેલા મહેાત્સવપૂર્વક દેવસુંદરસૂરિએ તેમને આચાય પદ્મભૂષિત કર્યાં અને વિ॰ સ૦ ૧૪૯૯ માં સ્વગમન પામ્યા.
આચાય સામસુંદરસૂરિને મુનિસુ ંદરસૂરિ, જયસુ ંદરસૂરિ, જીવનસુંદરસૂરિ અને જિનસુંદરસૂરિ વિગેરે શિષ્યા સહિત ૧૮૦૦ સાધુએના પિરવાર હતા. ૧૮૦૦ સાધુએમાં મુખ્ય મુનિસુંદરસૂરિ હતા.
તેમના જન્મ વિ॰ સ૦ ૧૪૩૬ માં, સાત વર્ષની વયે વિ॰ સ૦ ૧૪૪૩ માં દીક્ષા. વિ॰ સ૦ ૧૪૬૬ માં ઉપાધ્યાય પદ, અને વિ॰ સ૦ ૧૪૭૮ માં વડનગરમાં દેવરાજે કરેલ મહેોત્સવપૂર્વક આચાય પદ, અને પી બાદ દેવરાજ સતીએ શત્રુંજય-ગીરનારના મોટા સંધ કાઢી મુનિસુ ંદરસૂરિ સાથે યાત્રા કરી.
v
આમ ૪૯ મી. પાર્ટ થયેલ દેવસુંદરસૂરિએ આ વર્ષની વયે દીક્ષા લીધી. ૫૦ અને ૫૧ મી પાર્ટ થયેલ સામસુંદરસૂરિ અને મુનિસુંદરસૂરિએ સાત વર્ષની વયે દીક્ષા લીધી છે.