________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
આ રાજાધિરાજના દીક્ષા મહેાત્સવમાં પાસે રહેલા સુર અને કિન્નરે પણ હર્ષ થી તે ઉત્સવ જોવા આવ્યા. તેએ પુષ્પવૃષ્ટિ કરી મનેાહર ગીત નાટય અને સંગીત કરવા લાગ્યા, દુદુભિ વગેરે વાજિત્રાના દિત્મ્ય વનિએ આકાશ ભરી દીધું, નગરજનેાના વિશાળ સમૂહોએ પણ તે ઉત્સવમાં ઘણી શૈાભા વધારી દીધી.
४२४
એ રીતે સર્વ પ્રકારે સુષમા કાળના મહિમાને વિસ્તારે એવા નવીન મહેાત્સવ પૂર્વક શ્રીજયાનંદ રાજા પેાતાની રાજધાનીમાંથી નીકળી મનારમ નામના ઉદ્યાતમાં આવ્યા. ત્યાં શિખિકા ઉપરથી નીચે ઉતરી, ગુરૂની પાસે આવી, વિધિપૂર્વક સર્વ અંગ નમાવી હર્ષોંથી પૂજ્ય ગુરૂમહારાજશ્રીને વંદના કરી. પછી વૈરાગ્ય રંગથી રગિત થયેલા, અને સાહસિક જનેમાં અગ્રેસર તે શ્રીજયાનંદ રાજાએ સર્વ સ્વજનાની રજા લઈ સર્વ વસ તથા અલંકારાને ઉતારી પંચમુ લાચ કરવા પૂર્વક સ મુનિએમાં ઉત્તમ એવા પૂજ્ય શ્રી આચાર્ય ભગવંત પાસે સર્વવિરતિ ગ્રહણ કરી. આ ત્રણ ખંડ પૃથ્વીના સ્વામી શ્રી જયાનંદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે સાવાહની જેમ તેની સાથે લાખ્ખા મનુષ્યાએ દીક્ષા અ’ગીકાર કરી.
આ સમયે પેાતાતાના પરિવાર સહિત અંતઃપુરની સ્ત્રીઓએ અને રિતસુ દરી વિગેરે પટ્ટરાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી, તેમજ તેના ઘણા પુત્ર અને પૌત્રા તથા હજારા રાજાઓએ પણ પોતપાતાના અંતઃપુર અને પરિવાર સહિત તેમની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તે વખતે લેાકેાને વિષે, આખા દેશને વિષે અને રાજકુળને વિષે સત્ર સંસારના ઉચ્છેદ કરવામાં નિપુણ એવા ના ઉદય ચારે બાજુ વિસ્તારને પામ્યા.
પછી સ’યમરૂપી 'મેટા સામ્રાજ્યને પામેલા પેાતાના પિતા શ્રીમાન્ શ્રીજયાનં≠ રાજિષ તથા તેમના ગુરૂને આનંદથી વંદના કરીને પાછા જવાના અવસર થયા જાણી શ્રી કુલાનંદરાજા દીક્ષા લેતાં ખાકી રહેલા પેાતાના બંધુએ, પુત્રા, મંત્રીએ અને સામંત સહિત તથા સ` પ્રજા અને ચતુરંગ સૈન્ય સહિત પોતાના નગરમાં પાછા આવી રાજ્ય કરવા લાગ્યા, અને પગલે પગલે પેાતાના પિતા શ્રીજયાનંદ રાજર્ષિનુ` સ્મરણ કરી જૈનધર્મનું આરાધન કરવા લાગ્યા અને પ્રજાને પણ ધમાં પ્રવર્તાવવા લાગ્યા.
ત્યારપછી શ્રીજયાનંદ રાજિષ એ સૂરિ મહારાજની સાથે તે સ્થાનેથી વિહાર કર્યાં, અને ચારિત્રનુ` આરાધન કરવાને ઉદ્યમવંત થયા. સ` સાધુજનાને સંમત એવા તે રાષિ વિનયવડે ગુરૂમહારાજ પાસે સાધુની સર્વ સામાચારી યથાપણે શીખી તે પ્રમાણે ગરહિતપણે વિધિયુક્ત પ્રવવા લાગ્યા. દીક્ષાના પ્રથમ દિવસથી જ સ ઉદ્યમવડે સ