________________
ઉત્તરોત્તર નીચે લઈ જાય છે. આ આરાધના વિરાધનાના બળે જીવ અરહે પરહો થાય છે. ઉત્તરોત્તર આરાધનાનું બળ જેને સાંપડે તે સર્વોચ્ચ વિકાસને પામે છે.
જીવની શુદ્ધ દ્રષ્ટિ સન્મુખ પામનાર વિકાસના પરિબળોમાં જીવના અનેક ગતિ જાતિમાં માનવભવજ એક એવું પ્રબળ પરિબળ છે, કે ત્યાં તેને સર્વોચ્ચ વિકાસ સાધવાના સાધન મળી રહે છે. વિકસિત સંજ્ઞાવાળા સંસિ પંચેન્દ્રિય જીવોમાં દેવગતિ વિશિષ્ટ સુખવાળું સ્થાન છે; છતાં ત્યાં પૂર્વની કમાણીને વિશેષ કરીને વ્યય છે. નરક ગતિ દુઃખસતત ભૂમિ છે. ત્યાં દુ:ખમાંથી છૂટકારો પામી કલ્યાણ ભાવના ભાગ્યે જ મેળવી શકાય છે. તિર્યંચ ગતિ વિવેકશન્ય જીવનવાળી છે. માત્ર માનવભવજ એવો ઉત્તમ ૬ કે ત્યાં પ્રયત્નપૂર્વક વિકાસ તરફ પગથાર માંડવા માંડે છે તે ત્યાં સર્વોચ્ચ પગથાર તરફ વળી શકે તેમ છે,
આ માનવભવ પ્રગતિ સાધના માટે વિશિષ્ટ સાધન હોવા છતાં અને તેને સંખ્યાતીત છે પામ્યા હોવા છતાં ભાગ્યે થેડા જ જીવોમાં પ્રગતિ સાધનાની ભૂખ જાગે છે. આ ભવમાં પણ કઈ છે મહા ભયંકર કત્યો કરે છે. આજે આપણે જાણીએ છીએ કે જગતમાં સંખ્યાતીત માણસને સંહાર કરવામાં , અને સંખ્યાતીત જીવોનો સમૂળકાશ નાશ કરવાની નથી ગર્વિતા લેખનારાઓને ટેટ નથી પણ જેના વાતાવરણમાં પ્રગતિની સાધના ધમના સંસ્કાર હોય તેવી ભૂમિની પ્રાપ્તિ પણ મહાભાગ્યનું કારણ છે.
આવી ભૂમિ તે આર્ય ભૂમિ છે, કે જેના વાતાવરણમાં કાંઈ ને કાંઈ કરી છુટવાની તમન્ના હોય. સંપત્તિ શક્તિ અને સાધના જીવન કલ્યાણમાં ઉપયોગી તેજ સફળ તેવી મનોકામના જ્યાં ગાજતા હાય. આપણું ભારત ત આ ક્ષેત્ર-ભૂમિ છે. તેનું નાનામાં નાનું ગામડું, જંગલ કે રણુ ગમે તે લે ત્યાં વસનાર પ્રત્યેક માનવી પરભવ કલ્યાણની બુદ્ધિથી કાંઈને કાંઈ કરતે હોય છે. તેના પ્રત્યેક ગામડે ઘંટારવથી પવિત્ર થતું દેવ મંદિર છે. જંગલમાં ક નિર્જન સ્થાનમાં જ્યાં દવ મંદિર શક્ય નહિ હોય તે પત્થર ઉપર સિંદૂર કે તેલ નાખીને દેવની કલ્પના કરી પરભવ કલ્યાણ બુદ્ધિથી કાંઈ ને કોઈ ધર્મ કરતે હોય છે. આ ધર્મ સંસ્કાર તેના વાતાવરણમાં છે. કોઈને કોઈ ધર્મ ક્રિયા કરનાર છવ શુકલપાક્ષિક છે.
આર્યક્ષેત્રમાં પણ વિશિષ્ટ કુળ, આરોગ્યમય શરીર, ધર્મના સ્થાને અને ધમિ પુરુષને સંસર્ગ વિશિષ્ટ પુણ્યપ્રાપ્તિથી મળે છે. આર્યક્ષેત્ર મળ્યું તેટલા માત્રથી પૂર્ણાહૃતિ નથી. આર્યક્ષેત્રોમાં પણ કુરૂ ક્ષેત્રનાં યુદ્ધો ખેડાયાં છે; આથી સારું કુળ ધર્મ ગુરુની પ્રાપ્તિ આ બધાં સાધને ધમપ્રાપ્તિ માટેનાં અમે સાધન છે; છતાં તેમાં કાળ પણ કામ કરે છે.
આ કાળ વિષમ છે. માત્ર જડની આસક્તિમાં દુનિયા સાચી માચી રહી છે. રોજેરોજ હિંસા અને પાપના સ્થાને વધતા જાય છે. આજે કાઈ પણ તારક હોય તે જિનઆગમ અને જિનપ્રતિમા.
જિનપ્રતિમાનું આલંબન પણ જિન-આગમ વિના સંભવતું નથી. આ જિનઆગમ દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ચરણુકરણોનુગ અને કથાનુયાગમય છે. પૂવેધર પૂ. આયરોલતસ્રરજી મહારાજે પૃથક અનુયોગની વ્યવસ્થા કરી, અને તેથી આજે આપણે પૂર્વાપુરૂષોની પરંપરાડારા જૈન આગમને શુદ્ધ વારસો મેળવી શક્યા છીએ..
આ ચાર અનુગમાં ચરણકરણનુગ સાધ્ય છે. બીજા સાધન છે. આમ છતાં બાળ માટે ધર્મકથાનુબ જ ઉપયોગી નીવડે છે. આ ધર્મકથાના આક્ષપણી વિગેરે ભેદ વર્ણવ્યા છે, પણ બધાની પાછળ આત્માને આત્મોન્નતિ સન્મુખ કરવાની વૃત્તિ છે.
આપણું જૈન શાસનમાં ચતુર્વિધ સંધની વ્યવસ્થા છે. તેમાં શાસનનું મુખ્ય અંગ તો બ્રમણ ભગવંતે છે. આ ખુલ્લા પગે અને ખુલ્લા માથે વિચરનારા મુનિ ભગવંતે ભગવાન મહાવીરનાં શાસનના