________________
તેમા સ
૪૩
કરાડા જોનાર જનાના નમસ્કાર તથા સ્તુતિને પેાતાના હાથવડે અગીકાર કરતા હતા, વિદ્યાધરની સ્ત્રીએ મણિ અને મેાતીના સમૂહવડે તેમને વધાવતી હતી, તેમજ કીનખાબ વિગેરે જરીયાન વસ્ત્રાદિકના લુંછાવડે તેમને આનંદ પમાડતી હતી, તે રાજાએ દિવ્ય અલકાર અને વસ્ત્રો પહેરેલાં હાવાથી વિશ્વને વિષે તે ઉત્તમ શાભાને ધારણ કરતા હતા.
આ રીતે તે શ્રીજયાનંદ રાજા રાજમાને એળગી અનુક્રમે ખેચરચક્રીના મહેલ પાસે આવી પહેાંચ્યા એટલે ખેચરચકીએ તેમને પેાતાના હાથના ટેકા આપ્યા, તે ટેકાવર્ડ રાજાએ હસ્તીપરથી ઉતરી મુખ્ય પરિવાર સહિત હર્ષોંથી રાજસભામાં પ્રવેશ કર્યો.
ત્યાં કોઈ ઠેકાણે નિર્મૂળ સ્ફાટિકમણિની અદૃશ્ય ભીંતા હતી, કાઈ ઠેકાણે વૈડૂ મણિનુ` ભૂમિતળ હાવાથી ધાની શ્રેણિ ઉગી હાય એવી ભ્રાંતિ થતી હતી, કાઈ ઠેકાણે ભૂમિતલ પદ્મરાગમણિવડે આંધેલું હતુ. તેથી ત્યાં અગ્નિને ભ્રમ થતા હતા, અને કાઈ ઠેકાણે મરકતમણિનુ` બાંધેલું ભૂતળ હતુ, તેથી તેની કાંતિવડે જળના ભ્રમ થતા હતા. લક્ષ્મીવડે સૌધમ સભાને જીતનાર તે સભાને વિષે આવી વિસ્મય પામેલા અને ખેચરચક્રી ઉપર સ્નેહ ધરાવનારા શ્રીજયાનંદ રાજા મણિમય સિંહાસન પર બેઠા. પાસેના ખીજા સિ`હાસન પર ગૌરવથી તે વિદ્યાધરચક્રી પણ એડ઼ી. તે વખતે સૂર્યની પાસે જાણે ચંદ્ર રહ્યો હેાય તેવા તે લાખ્યા.
કા'ને લઈને જાણે સૌધ ઈંદ્ર અને ઈશાન ઇંદ્ર એકઠા થયા હાય તેવા તે બંને રાજાને સ્વપરના વિભાગ વિના એકઠા થઈ મળેલા જોઈ બેચરા અને દેવાએ તેમને નમસ્કાર કર્યા. પછી વિદ્યાધરાએ તે રાજાને વિમાન, હાથી, પત્તિ અને અશ્વ વિગેરે વૈતાઢચની સારી સારી વસ્તુઓની ભેટ કરી. વૈતાઢચ પર્વત પર રહેલા બીજા સર્વે ખેચર રાજાઓએ પૌરજના સહિત તે રાજેદ્રને જોવા માટે આવી ભેટ મૂકવા પૂર્ણાંક નમસ્કાર કર્યો. પછી ચેાગ્યતા પ્રમાણે વાતચિતના આલાપવડે પ્રજાજનાને પ્રસન્ન કરી તેમને રજા આપી તે રાજેન્દ્રે ખેચરચક્રીની સાથે સ્નાનાદિક સર્વ ક્રિયા કરી.
ત્યારપછી અત્યંત પ્રાના પૂર્ણાંક ખેચરચક્રીએ આપેલી તે ચક્રસુંદરી કન્યાને શ્રીજયાનઢ રાજાએ હર્ષોંથી સ્વીકાર કર્યો. તે સમયે હર્ષોંથી વ્યાપ્ત થયેલા ભાગરિત વગેરે વિદ્યાધરરાજાઓએ પેાતાની ખત્રીસ કન્યાએને પણ ત્યાં લાવી તે રાજાને ભેટ કરી અને પ્રથમની કરેલી પ્રસન્નતા સ`ભારી આપી. પછી તેએ!એ તે રાજા સાથે તે કન્યાઓનું પણ પાણિગ્રહણ કબુલ કરાવ્યું. બીજા પણ ખેચર રાજાઓએ ને કુમારરાજને પ્રાના કરવા પૂર્વક ગુણાવડે સર્વોત્તમ એવી પેતપેાતાની અનેક કન્યાએ આપી. નદીઓને સમુદ્ર જેવા પતિ કયાં મળે ? ?