________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર यैर्वाङमयरसासारा-सुधां भौदैरिवौन्नतैः ।
चक्रेऽश्माभोऽपि गर्नद्भि-मयि विद्यालतोद्भवः ॥१०॥ जगत्तापहरान् । स्फुर्ज-द्विद्युतः सुघनागमान् ।
श्रीज्ञानसागराहांस्तान् , स्तुवे सूरीन् जगद्गुरून् ॥ ११ ॥ युग्मम् ज्ञानार्काणां पुरो येषा-मुल्मूकंति प्रवादिनः ।
विश्वाच्यांस्ते जयंतु श्री-सोमसुंदरसरयः ॥ १२ ॥ इति स्तुत्यगणं स्तुत्वा, मुनिसुन्दर मूरिणा।
जैनधमोपदेशेन, क्रियते वाक् फलेग्रहिः ॥ १३ ॥
જેની આજ્ઞા પાળવાથી બે પ્રકારના શત્રુની જયશ્રી (જયલક્ષ્મી પ્રાપ્ત થાય
છે, તે સર્વ તત્ત્વને ઉપદેશ કરનાર સર્વજ્ઞને નમસ્કાર થાઓ. જેણે મંગળ. અઢાર કડાકડી સાગરોપમ સુધી નષ્ટ થયેલ ધર્મ પ્રગટ કર્યો, તે
શ્રી કાષભદેવ અરિહંત સર્વના હર્ષને માટે થાઓ. ઉચ્ચાર કરેલું જે (શાંતિનાથ) નું નામ જ ઉપદ્રવાદિકની શાંતિ આપવાથી-કરવાથી પુરૂષને શબ્દ અને અર્થનું તાદામ્યપણું-અભેદપણું જણાવે છે, તે શ્રી શાંતિનાથ જિનેશ્વરને હું વંદન કરું છું. સર્વ સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓ પણ જેના સેવકો છે, તેવા કામદેવને જેણે જીત્યા છે તે શ્રી નેમિનાથ જિનેશ્વર જય પામે. ધરણેન્દ્ર સાત ભયને નાશ કરવા માટે સાત ફણના મિષથી સાત રૂપવાળો થઈ જેને સેવે છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામી તમારા કલ્યાણને માટે હો. જે (ધર્મ) ની લક્ષ્મી કુટિલ માણસને પ્રાપ્ત થતી નથી એવા જે (ભગવાન) ને ધર્મને ભજનાર ધીર પુરૂષ બે પ્રકારના શત્રુઓને જીતે છે, તે શ્રી મહાવીર સ્વામીને હું ભજું છું. જેમના કલ્યાણક દિવસોમાં પ્રાપ્ત થયેલા દે
૧ બાહ્ય અને અત્યંતર. ૨ જયશ્રી આ કર્તાના કરેલા સર્વ ગ્રંથનું પ્રથમ ચિન્હ છે.
૩ ઉત્સર્પિણીને ૪-૫-૬ ને અવસર્પિણીના ૧-૨-૩ આરામાં યુગલિયાઓ જ હોય છે. તેમાં ધમ હોતો નથી. તેનું પ્રમાણ એટલું થાય છે.
૪ શાંતિ એ શબ્દ એટલે નામ અને તેને અર્થ, રોગાદિકની શાંતિ એ બને એકજ છે એમ જણાવે છે.
૫ બાહ્ય અને અત્યંતર શત્રુ (કફપી)
typAThI
/ 5
દg :
-