________________
બે બોલ
શ્રીજૈનધર્મોપકરણ સંસ્થા સ્થાપન થયે લગભગ ૧૯ વર્ષ થયાં તે સંસ્થા જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ ઉપકરણ મેળવવા માટે સગવડતાનું સ્થાન છે.
ધાર્મોિક સર્વ પ્રકારના ઉપકરણે રાખવા અમારી સંપૂર્ણ ભાવના છતાં વર્તમાનમાં ઘણી જ માંધવારી આદિ વિવિધ પ્રકારનાં કારણોને લઈ સર્વજીતનાં ઉપકરણે મેળવી શકાતાં નથી છતાં તે મેળવવા અમારે પ્રયાસ ચાલુ છે તે સફળ થશે જ.
પરમોપકારી પૂજ્યપાદ શ્રીભવનવિજ્યજી મહારાજશ્રીને ઉપદેશથી આ સંસ્થાની સ્થાપના ૨ ૦ ૩ અષાડ સુદ ૫ ના રોજ થઈ ત્યારથી આજ સુધીમાં પાટણશહેરમાં બીરાજમાન પૂજ્ય સાધુ-સાવી મહારાજશ્રીની દરેક ઉપાશ્રયે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચાતુર્માસમાં તેમ જ શેકાલમાં યથાશક્તિ ભક્તિને લાભ લેવામાં આવે છે. તેમ જ સાધર્મિક ભાઇ-બહેનની પણ યથાકાતિ ભક્તિ કરવામાં આવે છે, વેલી સંસ્થા તરફથી થયેલાં સાહિત્ય પ્રકાશને.
શ્રીપરત્ન મહોદધિ : શ્રીત પરત્ન મહોદધિ નામને સચિત્ર ગ્રંથ જે ચતુર્વિધ સંઘને ચાલુ તપશ્ચર્યાઓમાં ક્રિયાઓ માટે અતિ ઉપયોગી ગ્રંથ છે. તેની આજ સુધીમાં ત્રણ આવૃત્તિ થઈ તે જ તેની મહત્તા બતાવે છે, આરાધક આત્માઓને વધુ સાનુકૂળતા રહે તે માટે ત્રીજી આવૃત્તિમાં દેવવંદનની સળંગ વિધિ, પફ ખાણા, પશ્ચફખાણ પારવાની વિધિ, અણાહારી પધિઓનાં નામ તેમ જ તપના પ્રસંગેને લગતા સુંદર ટાઓ આદિથી આરાધક આત્માઓને આણંદ આપનાર આ ગ્રંથ અતિ સુંદર બનેલ છે. આ ગ્રંથની પ્રથમવૃત્તિમાં ૧૨૫૦ બીજીમાં ૧૦૦૦ અને ત્રીજી આવૃત્તિમાં ૧૦ ૦ ૦ આ પ્રમાણે કુલ ૩૨ ૫૮ કાપીઓ બહાર પડી તેની આરાધક આત્માઓ તરફથી આદરપૂર્વક માગણી ચાલુ જ છે.
શ્રીભુવનવિહારદર્પણ અને શ્રીવિહારદર્શન પૂજ્ય મહારાજશ્રીએ સંવત ૨ ૦૦માં મુંબર ચાતુર્માસ કયી પછી પુના, સાંગલી, કાન્હાપુર, બેલગામ, હુબલી, રાણીબેનૂર, દાવણુગેરી, ચિતલ, બેંગલર, મહીસૂર, નીલગિરી પહાડ, કાદમ્બતુર, મદ્રાસ, નેલ્વર ગંતુર, બેજવાડા, કુલપાકજી, ભાંડુક, હિંગનઘાટ, નાગપુર, જબલપુર, કટની, શીવની, બનારસ, પટણા, જરીઆ, કલકત્તા, અજીમગંજ, જીયાગંજ, ક્ષત્રિયકુંડ, સમેતશીખરજી, ચંદ્રપુરી, સિંહપુરી, અમરાવતી, આકેલા, નાસિક આદિ હજારો માઈલેના વિહારના વનવાલે શ્રી ભુવનવિહારદપણુ અને શ્રી વિહારદશન નામના બે ગ્રંથ પ્રગટ થયા. શ્રીભુત્ર વર્ણન હોવાથી પૂ. સાધુ-સામીજી મહારાજશ્રીઓને તે તે પ્રદેશના વિકારોમાં માર્ગદર્શન કરાવવા બહુ જ ઉગી થશે, એમ અમે માનીએ છીએ.