________________
૫૫
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર * પ્રશ્ન - આવલિકા શેષ સ્થિતિઘાતવિચ્છેદ જાય છે તેમાં કંઈ હેતુ છે ?
જqલ - પરૂવેદના બંધવિચ્છેદ વખતે જેમ સમયોન બે આવલિકા દરમિયાન બંધાયેલ દલિક જ અનુપ શાંત રહે છે, બાકી બધુ ઉપશાંત થઈ ગયું હોય છે, એમ અહીં પણ મિથ્યાત્વના ઉદયના ચરમ સમયે સમયોન બે આલિકાના નવિન બંધાયેલ દલિક સિવાય સર્વદલિક ઉપશાંત થઈ ગયું હોય એમ સંભવે છે. હવે જો ચરમસમય સુધી સ્થિતિઘાત માનીએ તો ચરમસમયે સમયોન એક આવલિકા દરમિયાન સ્થિતિઘાતથી આવેલ દલિક પણ અનુશાંત માનવું પડે. અથવા તો સ્થિતિઘાતથી આવેલ દલિક તે જ સમયમાં ઉપશાંત થઈ શકે છે એમ માનવુ પડે. જ્યારે આવલકા શેષ સ્થિતિઘાતનો વિચ્છેદ માનીએ તો તે વખતે એટલે કે ચરમ સ્થિતિઘાતનાં ચરમ સમયે આવેલ દલક ચરમ સમય સુધીમાં ઉપશાંત થઈ જાય અને ચરમ સમયે સમયોન બે આલકાતું બદ્ધ દલક જ અનુપાંતા રહે એ પણ ઘટત થાય છે.
આ પ્રમાણે મિથ્યાત્વના સ્થિતિઘાત-સઘાત-ઉદીરણા બંધ પડ્યા પછી છેલ્લી આવલિકાએ ભોગવતો જીવ જ્યારે મિથ્યાત્વના ચરમ સમયે પહોંચે છે ત્યારે તે ચરમ સમય મિથ્યાદિષ્ટ કહેવાય અને ત્યાર પછીના અનંતર સમયે અંતરકરણ (મિથ્યાત્વના દલિક વિનાની ભૂમિ)માં પ્રવેશ કરતો તે જીવ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. (10)
હવે સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય તે બતાવે છે
मिच्छत्तुदए खीणे,लहए सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियमलद्धपुव्वं जं ॥ १८ ॥
મારાર્થ : મિથ્યાત્વનો ઉદય ક્ષય પામે છે, તે જીવ ઉપશમ સમ્યક્ત્વ પામે છે, જેના લાભ વડે પૂર્વે કદી નહીં પામેલ એવા આત્મહતને પામે છે. (૧૮)
વિશેષાર્થ: આ પ્રમાણે મિથ્યાત્વના સ્થિતિઘાત-સઘાત, ઉદીરણા બંધ પડ્યા પછી છેલ્લી આવલકાને ભોગવતો જીવ જ્યારે મિથ્યાત્વના ચરમ સમયે પહોંચે છે ત્યારે તે ચરમ સમય મિથ્યાર્દષ્ટિ કહેવાય છે અને ત્યાર પછીના અનંતર સમયે અંતરકરણ (મિથ્યાત્વના દલક વિનાની ભૂમિ)માં પ્રવેશ કરતો તે જીવ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે... તેથી જિળોકૂત પદાર્થમાં જીવો શ્રદ્ધા થાય છે. જેમ જાલંધ પુરૂષને ચાના લાભથી વસ્તુઓ પર પ્રકાશ પડે. છે (દેખી શકે છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ યથાસ્થત વસ્તુ તત્ત્વને જાણે છે. તથા
૧. જ્યારે અંતરકરણમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે સમયગૂન બે આવલિકાનું બંધાયેલું દલિક જ અનુપશાંત રહે છે તે.