________________
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
૫૧ દલકનો અભાવ કરવાનો છે ત્યાં) પણ મિથ્યાત્વ મોહનીયના દલક ગોઠવાયેલા છે. તે દલકોને પણ અંતરકરણના દલકોની સાથે જ ઉકેરી નાંખે છે. કર્મપ્રકતિ ઉપશમલાકરણ ગા. ૧૪તી મલય. ટીકામાં કહ્યું છે- “અન્તરવરને જ ક્રિયાને પુનઃ સચેતાં મામન્તરવરાત્રિના સંદોરિતિ' ઉપાધ્યાયજી મહારાજ પણ કર્મપ્રકૃતિ ઉપામનાકરણ ગા. ૧૪ની ટીકામાં એમ જ જણાવે છે - “ તુ જુઓ: સયતમ મા મન્તરવરVત્નિન સરિતિ વિનાશયતિત્યર્થ. " પંચસંગ્રહ, કષાયપ્રાભૃતચૂર્ણ આદમાં પણ ઉકૂત પ્રકારે જણાવ્યુ છે. “પુસિંઘમ મંતરર ”િ - પંચસંગ્રહગા.૧૮,“
પાધ્યેયમાં મન્તરે રનિ સોન્દિરતિ " - પંચસંગ્રહ ઉપશમનાકરણ ગા. ૧૮ ની મૂલટીકા, "માર મા ગુઢિનિવેવસ્ય ||ો (દેટ્ટા) સંજ્ઞદ્રિમા વંઃિ ” -કલાપ્રાભૃત - પા. ૧૭૧૯. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. 19ની ચમાં “અન્તરશમા યિટ્ટિપુસેઢિનિવેવસ્ય મયાતો સંપન્નતિમા રઘાતિ ” એમ કહ્યું છે. (અહીં જે “સંગતિમા' કહ્યું છે તેનું શું કારણ છે તે સમજાતું નથી. અશુદ્ધિ હોવાનો સંભવ લાગે છે.)
અંતરકરણના દલિક ઉકેરીને કેટલાક નીચે પ્રથમ સ્થિતિમાં અને કેટલાક દ્વિતીય સ્થિતિમાં નાખે છે.",
આમ ઉકૂત રતએ અંતરકરણ ક્રિયાકાળ પૂર્ણ થાય છે ત્યારથી એટલે કે અંતરકરણ ક્રિયાકાળ પૂર્ણ થયા પછીથી તે જીવ ઉપશામક કહેવાય છે. કર્મપ્રકૃતિ ઉપશામકાકરણ ગા. ૧૭ની ચૂર્ણિમાં કહ્યું છે કે “પૂર્વ મંતરર ચં ભવતિ | તતો પfમતિ વસામો નઝ્મતિ'' કષાયમામૃતાચૂર્ષોિમાં પણ કહ્યું છે કે “તો અંતર વીરમાં તું તોuદૂર ૩વસામો ત્તિ મUOTછું !” - પા. ૧૭૩૦. આ પંક્તિ વિશે કોઈપણ જાતનો ઉલ્લેખ કર્મપ્રકૃતિ ટીકામાં કે પંચસંગ્રહની ટીકામાં મળતો નથી.
આ પંક્િતનો અર્થ પૂર્વાપર વિચારણા કરતા અમને આ પ્રમાણે લાગે છે - અંતરકરણ ક્રિયાકાળ પૂર્ણ થયા પછી બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીયના દલિકોને પ્રતિસમય અસંખ્ય ગુણાકારે ઉપશમાવે છે, તેથી તે ઉપશામક કહેવાય છે. આમ કરતા નવૃત્તિકરણના ચરમ સમયે જ્યારે પહોંચે છે ત્યારે દ્વિતીય સ્થિતિગત મિથ્યાત્વમોહનીયનું સર્વદલિક ઉપશાંત થઈ જાય છે. માત્ર છેલ્લું સમયોન બે આલકા દરમિયાન બંધાયેલું દલિક ઉપશમાવવાનું બાકી રહે છે અને તે ઉપશાંતાદ્ધામાં પ્રવેશ કર્યા પછી તેટલા કાળે ઉપશમાવે છે. અહીંયા ચરમ સમયે સમયોન બે આવલિકાનું બંધાયેલું દલક અનુશાંત રહેવાનું કારણ
૧, દ્વિતીય સ્થિતિમાં જે દલિક નંખાય છે તે અબાધા ચુન બધ્યમાન સ્થિતિમાં નંખાય છે.