________________
४८
-
પ્રથમ પશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
પ્રશ્ન - ઉcકીર્યમાણ દલનો વિક્ષેપ ઉદયસમયથી અન્તર્મુહૂર્ત સુધી અસંખ્યગુણતા ક્રમે કહ્યો છે. ત્યાર પછીના સ્થાનોમાં વિક્ષેપ થાય કે નહીં ? જો થાય તો તેનો ક્રમ કયો હોઈ શકે ?
જવાબ - ઉત્કીર્યમાણ દલનો વિક્ષેપ અન્તર્મુહૂર્ત (ગુણશ્રેણી આયામ)ળી ઉપર પણ થાય છે. અન્તર્મુહૂર્ત સુધીનો જ ક્રમ બતાવ્યો છે તેનું કારણ ત્યાં ગુણશ્રેણીની પ્રરૂપણા કરવાની હતી. જ્યારે સ્થિતિઘાતની પ્રરૂપણામાં “યા સ્થિતિરો ન ઘાયિષ્યતિ તત્ર તતિ
ક્ષતિ' એ પંક્િત પરથી જણાય છે કે ઉપર છેક જે સ્થિતિખંડનો ઘાત થાય છે તેની પૂર્વના સ્થાન સુધી દલનો નિક્ષેપ થાય છે. એટલે ગુણશ્રેણી આયામલી ઉપર પણ દíનક્ષેપ થાય છે, પરંતુ તેમાં અસંખ્યગુણનો ક્રમ નથી હોતો. તેનો ક્રમ આગળ સાયિકસમ્યક્ત્વાદના અંધકારમાં બતાવેલ છે. (૧૫).
(૩) આંતત્તિકરણ હવે ત્રીજા અનવૃત્તિકરણનું સ્વરૂપ કહે છે તથા તેમાં થતી અાકરણની ક્રિયા બતાવે છે -
अनियंट्टिम्मि वि एवं तुल्ले काले समा तओ नाम । संखिजइमे सेसे, भिन्नमुहुत्तं अहो मुच्चा ॥१६॥ किंचूणमुहूत्तसमं, ठिइबंधद्धाए अंतरं किच्चा।
आवलिदुगेक्कसेसे, आगाल उदीरणा समिया ।।१७।। અક્ષાર્થ : અનવૃત્તિકરણમાં પણ એ જ પ્રમાણે (પ્રતિસમય અનંતગુણ) વિશુદ્ધિ જાણવી. પરંતુ તુલ્યકાલમાં (એક જ સમયે સાથે પ્રવેશેલ જીવોમાં) સરખી વિશુદ્ધ હોય છે, તેથી અતિવૃત્તિ એવું નામ છે. નવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નીચે અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ છોડીને એક સ્થિતિબંધ જેટલા કાળે કંઈક ભૂલ મુહૂર્ણકાળ જેટલુ અન્ડર કરીને, પ્રથમ સ્થિતિ ભોગવાઈ ગયા બાદ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તથા પ્રથમસ્થિતિની બે અને એક અવલકા શેષે અનુક્રમે આગાલ અને ઉદીરણા સમાપ્ત થાય છે. (૧૬)(૧૭).
વિદોષાર્થ : ઉપરોક્ત રીતે હજારો સ્થિતિઘાત દ્વારા અપૂર્વકરણ પૂર્ણ થયા પછી અનંતર સમયે સમ્યક્ત્વાભિમુખ જીવ અનવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે.
અધ્યવસાય : આ કરણમાં એક સાથે પ્રવેશતા સર્વજીવોને સમાન અધ્યવસાય હોય