________________
ઉપશમનાકરણ ભાગ-૧
સ્થિતિઘાતના અન્તર્મુહૂર્તના સંખ્યાતમા ભાગ જેટલુ છે, કેમકે એક સ્થિતિઘાત દરમ્યાન હજારો સઘાત થાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે સ્થિતિઘાત અને સઘાત સાથે જ શરૂ થાય છે, પણ એક સ્થિતિઘાત દરમિયાન હજારો સઘાત થાય છે. તેમાંનો છેલ્લો સઘાત સ્થિતિઘાતની સાથે જ પૂર્ણ થાય છે. એટલે અનંતર સમયે નવો સ્થિતિઘાત શરૂ થાય છે, ત્યારે નવો અઘાત પણ શરૂ થાય છે. આથી એવો નિયમ નક્કી થયો કે જ્યારે સ્થિતિઘાતનો પ્રારંભ થાય ત્યારે સઘાતનો પણ પ્રારંભ થાય. પરન્તુ સઘાતના પ્રારંભ વખતે સ્થિતિઘાતનો પ્રારંભ થાય જ એવો નિયમ નહીં.
૪૦
સઘાત દ્વારા સત્તામાંથી નાશ પામતા અશુભપ્રકૃતિઓના રસનું અસત્કલ્પનાથી દિગ્દર્શન :- અપૂર્વકણના પ્રથમ સમયે ૧૦૦૦ ક્રોડ સસ્પર્ધકો સત્તામાં છે. પ્રથમ અઘાતમાં ૯૦૦ ક્રોડ સસ્પર્ધકોનો ઘાત થાય, ૧૦૦ ક્રોડ ૨૪સ્પર્ધકો શેષ સત્તામાં રહે. બીજા સઘાતમાં ૯૦ ક્રોડ સસ્પર્ધકોનો ઘાત થાય, ૧૦ ક્રોડ ૨સસ્પર્ધકો શેષ સત્તામાં રહે. ત્રીજા સઘાતમાં ૯ ક્રોડ રસસ્પર્ધકોનો ઘાત થાય, ૧ ક્રોડ સસ્પર્ધકો શેષ સત્તામાં રહે. ચોથા સઘાતમાં ૯૦ લાખ સસ્પર્ધકોનો ઘાત થાય, ૧૦ લાખ સસ્પર્ધકો શેષ સત્તામાં રહે. પાંચમા રસઘાતમાં ૯ લાખ રસસ્પર્ધકોનો ઘાત થાય, ૧ લાખ સસ્પર્ધકો શેષ સત્તામાં રહે. છઠ્ઠા સઘાતમાં ૯૦ હજાર રસસ્પર્ધકોનો ઘાત થાય, ૧૦ હજા૨ રસસ્પર્ધકો શેષ સત્તામાં રહે. સાતમા સઘાતમાં ૯ હજા૨ રસસ્પર્ધકોનો ઘાત થાય, ૧ હજા૨ ૨૪સ્પર્ધકો શેષ સત્તામાં રહે. આઠમા સઘાતમાં ૯ સો રસસ્પર્ધકોનો ઘાત થાય, ૧ સો રસસ્પર્ધકો શેષ સત્તામાં રહે. નવમા સઘાતમાં ૯૦ ૨૪સ્પર્ધકોનો ઘાત થાય, ૧૦ ૨સસ્પર્ધકો શેષ સત્તામાં રહે.
અહીં અનંત = ૧૦, માટે અનંતમો ભાગ=૧૦ મો ભાગ. આમ અપૂર્વકરણના ચશ્મ સમય સુધી હજારો અઘાત થાય, અને તેની સંખ્યા સ્થિતિઘાતોથી હજારો ગુણી સમજવા. એટલે અપૂર્વકણના પ્રથમ સમયે અશુભપ્રકૃતિઓનો સ સત્તામાં હતો તે કરતા ચશ્મ સમયે અનંતગુણહીન ય્સ સત્તામાં રહે.
શુભ પ્રકૃતિઓનો સ્થિતિઘાત થતો હોવા છતા સઘાત થતો નથી.
સઘાત દ્વારા થતા સસ્પર્ધકોના ઘાતનું મહત્ત્વ નીચેના કષાયપ્રાભૂતચૂર્ણના અલ્પબહુત્વ પથી સમજી શકાશે - ( ૨ ) તÆ પરેમશુળહાળિઠ્ઠાવંતર દુયાળિ - થોવાળિા (૨) ઞફ∞ાવળા છુયાળિ – અનંતમુબાળિ ।( રૂ ) નિષ્લેવ ુયાળિ - અનંતમુબાળિા (૪) આશા દુયાળિ - અનંતમુબાળિ । - પા. ૧૪૧૪