________________
૨૨
ઉપશમનાકરણ ભાગ-૧
માવતિપરનાં બધચતોડપિ પલ્યોપમાયમી: I -પંચસંગ્રહ ભાગ-1, પા.૯૩.
પાંચમા કર્મગ્ર નવ્યાવકની ગા.૮૪ની ટીકામાં ટીકાકારશ્રી દેવેન્દ્રરિ મહારાજે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તે આ પ્રમાણે, - “તત્ર સાવનિમુનિએ जघन्यमन्तरं पल्योपमासङ्ख्येयभागः, इतरगुणस्थानकानां तु जघन्यमन्तर्मुहूर्तमित्यक्षरार्थः । भावार्थः पुनरयम्- 'योऽनादिमिथ्यादृष्टिरुद्वलितसम्यक्त्वमिश्रपुञ्जो वा मिथ्यादृष्टिः षड्विंशतिसत्कर्मा सन्नन्तरकरणादिना प्रकारेणोपलब्धौपशमिकसम्यक्त्वोऽनन्तानुबन्ध्युदयात् सासादनभावमासाद्य मिथ्यात्वं गतः सन् यदि तदेव सास्वादनत्वं पुनर्लभतेऽन्तरकरणप्रकारेणैव, तदा जघन्यतोऽपि पल्योपमासङ्ख्येयभागोर्ध्वं लभते, नार्वाक् । किं कारणमिति चेदुच्यते यतः सासादनान्मिथ्यात्वं गतस्य प्रथमसमये सम्यक्त्वमिश्रपुञ्जौ सत्तायामवश्यं तिष्ठत एव । न च तयोः सत्तायां वर्तमानयोः पुनरौपशमिकसम्यक्त्वं लभते, तदभावात् सास्वादनत्वं તૂરાપાતમેવા' વળી આગળ ઉપર આ જ ગાથાની ટીકામાં તેઓ જણાવે છે કે – “તત पल्योपमासङ्खयेयभागेन मिश्रसम्यक्त्वपुञ्जयोरुद्वलितयोस्तदन्ते कश्चिजन्तुः पुनरप्यौपशमिकसम्यक्त्वमासाद्य सास्वादनत्वं गच्छतीत्येवं सास्वादनस्य पल्योपमासङ्ख्येयभागोऽन्तरं મવતતિા ”
ઉપરોક્ત પં તઓ સ્પષ્ટ જણાવે છે કે સમ્યફૂcવમોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં હોય ત્યાં સુધી ઔપશમક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી 1થી. તેથી સમ્યક્ત્વાભિમુખ જીવને સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, આયુષ્ય-૩, આહારક-૪ અને જિનનામકર્મ આ ૧૦ પ્રકૃતિઓ સત્તામાં ન હોય. શેષ ૧૩૮ પ્રકૃતિઓ જઘન્યથી સત્તામાં હોય છે. પરંતુ જો આગમભવનું આયુષ્ય બાંધ્યું હોય તો ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હોય.
પ્ર-સમ્યક્ત્વાભિમુખ જીવને આહારક-૪ અને જિતનામકર્મની સત્તા કેમ ન હોય ?
ઉ.- જે અનાદ મિથ્યાર્દષ્ટિ છે તેને પૂર્વે કદી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ન હોવાથી આ પ્રકૃતિઓ સત્તામાં ન હોય, કેમકે આહારક ચતુષ્ક સાતમાં ગુણસ્થાનકથી અને જિલનામકર્મ ચોથા ગુણસ્થાનકથી બંધાય છે. જે સાદ મિથ્યાર્દષ્ટ છે તેને પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી સાતમુ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું ન હોય, અથવા સાતમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરીને પણ ત્યાં આહારક૪ બાંધ્ય હોય તેવો જીવ પડીને મિથ્યાત્વે જાય ત્યારે તેને આહારક-૪ની સત્તા હોતી નથી (કારણ કે માં ગુણસ્થાનકે રહેલા સજીવો આહારક ચતુષ્ક બાંધે તેવો નિયમ નથી) વળા જે જીવ સાતમાં ગુણસ્થાનકે આUરકચતુષ્ક બાંધી પડી, પાછો પ્રથમ ગુણસ્થાનકે આવે છે તેને આહારક ચતુકલા સત્તામાંથી ઉઢલના દ્વારા ક્ષય કરવાના કાળ કરતાં સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહળીયનો ઉ&લના દ્વારા ક્ષય કરવાનો કાળ વધારે હોવાથી આારક ચતુષ્કળો સમ્યક્ત્વ મોહલીય અને મિશ્રમોહળીયની પૂર્વે જ સત્તામાંથી અભાવ થાય છે. માટે જ્યારે સમ્યક્ત્વ મોહનીય