________________
પરિશિષ્ટ-૬
૨૯૯
યંત્ર નં. ૧૦ ઉપશાંતાદ્ધા (સમ્યકત્વકાળ) માં થતી ક્રિયાઓ
-અંતરકરણ—*ઉપશાંતાદ્ધા
-
—
દ્વિતીયસ્થિતિ
મિથ્યાત્વમોહનીય
મિશ્રમોહનીય
સમ્યકત્વમોહનીય
૧
૨
૩
T
સમ્યકત્વનો પ્રથમસમય
ઉત્કૃષ્ટથી ૬ આવલિકા શેષે સાસ્વાદની પ્રાપ્તિ
દર્શનત્રિકમાંથી અન્યતરોદય દ્વિતીયસ્થિતિમાંથી દલિકો લઈ ચરમાવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે
૧ = બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વના દલિકને ત્રિધા કરે છે તથા મિથ્યાત્વના
ગુણસંક્રમનો પ્રારંભ તથા બીજી સ્થિતિના મિથ્યાત્વના દલિકોની
અસંખ્યગુણાકારે ઉપશમનાનો પ્રારંભ. ૨ = મિશ્રમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ (કર્મપ્રકૃતિના મતે) ૩ = મિથ્યાત્વનો ગુણસંક્રમ તથા શેષકર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ
અટકી જાય.
*કષાયપ્રાકૃતચુર્ણિના મતે ઉપશાંતાદ્ધાથી સંખ્યાતગુણ અંતર હોય છે.