________________
૨૯૮
ઉપશમનાકરણ ભાગ-૧
યંત્ર . ૯ અંતરકરણક્રિયા પછી અનિવૃત્તિકરણમાં થતી ક્રિયાઓ
અંતરકરણ
દ્વિતીયસ્થિતિ
તિ
अबक
મ = બે આવલિકા શેષે આગાલનો વિચ્છેદ તથા
મિથ્યાત્વની ગુણશ્રેણિનો વિચ્છેદ. = = આવલિકા શેષે ઉદીરણાવિચ્છેદ તથા મિથ્યાત્વના
સ્થિતિઘાત-રસઘાત અટકે. % = ચરમસમયે મિથ્યાત્વનો ઉદયવિચ્છેદ તથા બંધવિચ્છેદ.