________________
પરિશિષ્ટ-૩
૨૭૯ છે. તેનાથી સંખ્યાતગુણ અદ્ધાપલ્યોપમના સમય હોવાથી અદ્ધાપલ્યોપમના સમય મધ્યમ અસંખ્યાત અસંખ્યાતરૂપ આઠમા અસંખ્યાતે આવે.
પ્રશ્ન - અદ્ધા પલ્યોપમના સમયની સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ કેટલું ?
જવાબ - અદ્ધા પલ્યોપમના સમયની સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ =સંખ્યાતા ક્રોડx૧૦૦૮(૧૦,૮00)**(૧,૬૭,૭૭,૨૧૬)**(જઘન્યયુક્ત અસંખ્યાત) =સંખ્યાતા ક્રોડ૧૦×૧૦,૮૦૦x૧,૬૭,૭૭,૨૧૬ (જઘન્યયુક્ત અસંખ્યાત)
૧ વર્ષના સમય = ૧૦,૮૦૦ x ૧,૬૭,૭૭,૨૧૬ ૪ (જઘન્યયુક્ત અસંખ્યાત) . અદ્ધા પલ્યોપમના સમયની સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ =સિંખ્યાતા કોડx૧૦૪૧ વર્ષના સમય
=સંખ્યાતા કોડx૧૦ વર્ષના સમય અર્થાત્ ઉદ્ધાર પલ્યોપમના વર્ષોની સંખ્યાનું વર્ગમૂળ કરીએ તેથી ૧૦ ગુણા વર્ષના સમય પ્રમાણ અદ્ધાપલ્યોપમ (અદ્ધા પલ્યોપમમાં રહેલા સમયની સંખ્યા) ના પ્રથમ વર્ગમૂળનું પ્રમાણ જાણવું.
એટલે સંખ્યાતા વર્ષના સમય પ્રમાણ
અથવા સંખ્યાતી આવલિકાના સમય પ્રમાણ જાણવું. નિષેકરચનામાં દ્વિગુણહાનિસ્થાન પ્રમાણનું વિશેષ સ્વરૂપ -
નિષેકરચનામાં દ્વિગુણહાનિસ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ જેટલા કહ્યા છે.
ઉપર કહ્યા પ્રમાણે પલ્યોપમના સમયની રાશિનું વર્ગમૂળ સંખ્યાતાવલિકાના સમયની રાશિ પ્રમાણ થતું હોવાથી દ્વિગુણહાનિસ્થાનો સંખ્યાત આવલિકાનો અસંખ્યાતમો ભાગ જેટલા થાય. એટલે કે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા થાય. દ્વિગુણહાનિસ્થાનો = પલ્યોપમ = સંખ્યાતાવલિકા = આવલિકા
અસંખ્ય અસંખ્ય
અસંખ્યાત