________________
પરિશિષ્ટ-૩
૨૭૭
n
= સંખ્યાતા કાર્ડ
હવે સંખ્યાતા ક્રોડ વર્ષના સમય કહો કે સંખ્યાતી આવલિકાના સમય કહો તે સમાન ' જ છે. કેમકે સંખ્યાતા કોડવર્ષની આવલિકા સંખ્યાતી જ થવાની. એટલે કે (સંખ્યાત
* ૧ક્રોડ x ૧,૬૭,૭૭,૨૧૬ x ૩૦ x ૩૬૦) આટલા ગુણી થવાની. તે આ રીતે - સંખ્યાતા ક્રોડ વર્ષના સમય= સંખ્યાતા ક્રોડ૧ વર્ષના સમય.
= સંખ્યાતા ક્રોડ૪૩૬૦ દિવસના સમય. = સંખ્યાતા ક્રોડx૧૦,૮૦૦ મુહૂર્તના સમય. = સંખ્યાતા ક્રોડx૧૦,૮૦૦૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાના સમય = સંખ્યાતા ક્રોડx૧૦,૮00૮૧,૬૭,૭૭,૨૧૬૪૧ આવલિકાના સમય
= સંખ્યાતા ક્રોડઝજઘન્ય યુક્ત અસંખ્યાત એટલે ઉદ્ધાર પલ્યોપલના સમય = સંખ્યાત x જઘન્ય યુક્ત અસંખ્યાત. જઘન્ય યુક્ત અસંખ્યાત એ ચોથુ અસંખ્યાત છે.
તેનાથી ૧ અધિંકથી યાવત્ ૨ ન્યૂન જઘન્ય અસંખ્યાત અસંખ્યાત સુધી મધ્યમ યુક્ત અસંખ્યાત = પાંચમું અસંખ્યાત છે. ૧ જૂન જઘન્ય અસંખ્યાત અસંખ્યાત તે ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત = છઠ્ઠ અસંખ્યાત છે.
આ છઠ્ઠ અસંખ્યાત જઘન્ય યુક્ત અસંખ્યાતનો વર્ગ કરી ૧ જૂન કરતા આવે
છે.
આપણી સંખ્યા તો જઘન્ય યુક્ત અસંખ્યાતથી માત્ર સંખ્યાતગુણી જ છે. તેથી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતથી ઘણી જ ઓછી છે. અને જઘન્ય યુક્ત અસંખ્યાતથી વધારે છે. તેથી મધ્યમ યુક્ત અસંખ્યાતરૂપ પામે અસંખ્યાત છે. અર્થાત્ ઉદ્ધાર પલ્યોપમના સમય = સંખ્યાત x ૧ આવલિકાના સમય જેટલા હોવાથી પાંચમે અસંખ્યાત છે.
હવે અદ્ધા પલ્યોપમના સમય ઉદ્ધાર પલ્યોપમના સમયથી અસંખ્ય ગુણ છે. એટલે કે ઉદ્ધાર પલ્યોપમ * અસંખ્યરૂપ છે. અહીં સો વર્ષના સમયની સંખ્યારૂપ અસંખ્ય લેવાનું છે. ગુણ્ય = ઉદ્ધાર પલ્યોપમના સમય