________________
૨૪૬
ઉપશમનાકરણ ભાગ-૧
સૂમ અને બાદર બન્ને પ્રકારના લોભની વેદના અહીં સમજવી. (૧૮) પહેમાનને માયાવેદકાઠા – વિશેષાધિક. લોભ કરતા માયાનો કાળ વિશેષાધિક હોય છે માટે.
(૧૯) પતમારે માત્રક અને લોભત્રક એ જ કષાયોનો ગાણિતિક્ષેપ - વિશેષાધિક.
પડતા બાદ લોભવેદકાદ્ધા પૂર્ણ થતા માયાનો ઉદય થાય છે. તે જ સમયથી માયા૩ અને લોભ-૩ એ છ ની માયાવદકાઢાથી આવલિકા અંધક આયામવાળી ગુણણ કરે છે.
(૨૦) પતમાનને માનવેદકાઢા - gિશેષાધિક.
શ્રેણઆરોહકો માળવેદનાદ્ધ કરતા માયાવદનાદ્ધા વિશેષહીન છે. તેથી લોભવેદનાદ્ધા વિશેષહીંત છે. તેવી જ રીતે પતમાનને પણ લોભવેદકાદ્ધ કરતા માયાવેદકાદ્ધા વિશેષાધિક હોય છે, તેથી માળવેદકાદ્ધા વિશેષાધિક હોય છે.
(૨૧) પતમાન માનવેદકને નવકષાયોનો ગુણનિકોપ - વિશેષાધિક.
પડતા માયાવેદકાઠાં પૂર્ણ થતા માનનો ઉદય થાય છે. તે જ સમયથી માન છે, માયા ૩ અને લોભ ૩ એ નવ કષાયોની માળવેદકાદ્ધાથી આવલિકા અધિક આયામવાળી ગુણણ કરે છે.
(૩૩) આરોહકને માયાવેદકા - વિશેષાધિક.
(૨૩) આરોહકને સં.માયાની પ્રથમ સ્થાને - વિશેષાધિક (એક આવલિકા અંધક).
(૨૪) આરોહકો માયોપશમનકાળ - વિશેષાધિક.
સં.માયાની પ્રથમ સ્થતિની આdલકા શેષ રહે ત્યારે તેના બંદોદયવિચ્છેદ સાથે છેલ્લું સમયોન બે આવલકાનું બંધાયેલુ દલક અનુપ શાંત છે. તે ત્યાર પછી તેટલા કાળે ઉપશાંત થાય છે. તેથી માયાવેદકાઢી કરતા માયોપશમનકાળ સમયોન બે આવલિકા અધિક છે અને માયાની પ્રથમસ્થત કરતા સમયોન એક આવલિકા અધિક છે. | (૩૫) આરોહકને માતવેદકાઢી - વિશેષાધિક. (૩) આરોહકને માળની પ્રથમતિ -વિશેષાધિક (એક આવલકા અંધક).