________________
ચારિત્રમોહનીયની ઉપશમના
(૫૪૫ર તુલ્ય).
છયે કર્મોનો આરોહકને સૂક્ષ્મસંપાયગુણસ્થાનકના ચશ્મસમયે જે સ્થિતિઘાત પૂર્ણ થાય છે તેનો તથા તત્સમકાલિન સ્થિતિબંધનો કાળ અહીં સમજવો. એક ર્સ્થાિતઘાત દરમિયાન હજારો સઘાત થતા હોવાથી ઉત્કૃષ્ટ સઘાતાદ્વા કરતા જઘન્ય સ્થિતિઘાતાદ્વા સંખ્યાતગુણ આવે. તથા સ્થિતિઘાત અને સ્થિતિબંધનો કાળ તુલ્ય હોવાથી સ્થિતિબંધાદ્વા પણ અઘાતાદ્ધાથી સંખ્યાતગુણ આવે.
(૪) અવગ્રહકને જઘસ્થિતિબંધાયા વિશેષાધિક.
૨૪૩
શ્રેણિ પર ચઢતા વિદ્ધિ વધતી હોવાથી ઉત્તરોત્તર સ્થિતિબંધાદ્ધા હીત થતી હતી. જ્યારે શ્રેણિ પરથી પડતા સંક્લેશ વધતો હોવાથી ઉત્તરોત્તર ર્સ્થાિતબંધનો કાળ વિશેધિક આવે. તેથી આરોહકતા સૂક્ષ્મસંપાયના ચર્માર્થાતબંધ કરતા અવોહકને સૂક્ષ્મસંપાયના પ્રથમ સમયે પ્રાપ્ત થતા સ્થિતિબંધનો કાળ વિશેષાધિક આવે. શ્રેણિ પરથી પડતા સ્થિતિઘાત થતા નથી. માટે અહીં સ્થિતિઘાતાદ્ધા સાથે કહી તથા.
(૫) અંતઃકર્ણાક્રયાકાળ - વિશેષાધિક.
સ્થિતિબંધ, સ્થિતિઘાત અને અંતઃકર્ણાક્રયા ત્રણે સાથે જ શરૂ થાય છે અને (એક જ સ્થિતિબંધ દરમિયાન) સાથે પૂર્ણ થાય છે. અહીં તત્કાલિન સ્થિતિઘાતાદ્વા અને સ્થિતિબંધાદ્વા કહી નથી, પણ તે પણ સમજી લેવાના છે. અંતઃકર્ણાક્રયા નિવૃત્તિકરણનો
કર્મના નવમા ગુણસ્થાનકે થતા છેલ્લા સ્થિતિબંધનો કાળ તુલ્ય કહ્યો છે. ‘“તતો જ્ઞાનાવરતિવર્ષનાં जघन्यस्थितिकाण्डकोत्करणकालः सूक्ष्मसम्परायचरमसमयसम्भवी अनिवृत्तिकरणचरमसमयसम्भव મોટ્ટુનીયસ્ય નપસ્થિતિવન્યાતજી સાતમુૌ પરસ્પર સમાન ।'' - લબ્ધિસાર ગા. ૩૬૫ની ટીકા. આ વિચારણીય છે કેમકે સાતેય કર્મનો અનિવૃત્તિકરણના ચરમસ્થિતિબંધનો કાળ તુલ્ય સંભવે છે, અન્યથા જુદા જુદા કર્મોની સ્થિતિઘાતાદ્વા જુદી જુદી માનવી પડે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત ગયા પછી છ કર્મોનો સૂક્ષ્મસંપાયનો ચરમસ્થિતિબંધ આવે. તેથી અનિવૃત્તિકરણના ચરમ સ્થિતિબંધ ક૨તા સૂક્ષ્મસં૫રાયના ચરમસ્થિતિબંધનો કાળ વિશેષહીન આવે. કેમકે ઉત્તરોત્તર સ્થિતિબંધનો કાળ વિશેષહીન થતો આવે છે. તેથી મોહનીયના સ્થિતિબંધના જઘન્યકાળ કરતા શેષ છ કર્મોના સ્થિતિબંધનો જઘન્યકાળ વિશેષહીન આવે. સમાન આવે એમ લાગતું નથી.
१. "एदेण सुत्तणिद्देसेण जाणिज्जदे जहा ओदरमाणस्स सव्वावत्थासु ठिदिअणुभागघादा णत्थि त्ति, जइ अत्थि ते ओदरमाणस्स ट्ठिदिबंधगद्धाए सह ट्ठिदिखंडयउक्कीरणद्धं पि भणेज्ज, ण च एवं તહાળુવકૢત્તાદ્દો ।'' - જયધવલા, પૃ. ૧૯૨૬.